કેળા ની વેફર(kela ni waffer in Gujarati)

Tasty Food With Bhavisha @cook_23172166
કેળા ની વેફર(kela ni waffer in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાચા કેળાં લઈ તેની થોડી થોડી છાલ ઉતારી લો
- 2
એક વાટકી માં નમક સંચળ પાઉડર,મરી પાઉડર,ચાટ મસાલો, લાલ મરચું પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરીને મસાલો તૈયાર કરો તમને જો આમચૂર પાઉડર નો ટેસ્ટ ગમતો હોય તો તમે તેમાં થોડો ઉમેરી શકો છો
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેલમાં સીધી જ લાઇવ એટલે કે તેલમાં જ વેફર મશીન થી પાડવી પછી થોડીવાર સુધી પકાવો પછી બહાર કાઢીને તેની ઉપર આ તૈયાર કરેલો મસાલો છાંટવો તૈયાર છે સ્વાદિષ્ટ એવી કેળાં ની વેફર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઈનસ્ટન્ટ કાચા કેળા ની વેફર(kela waffers in Gujarati)
#વિકમીલ3#ફ્રાઇડ#માઇઇબુક#પોસ્ટ17 Nehal Gokani Dhruna -
કેળા ની વેફર(kela ni wafers recipe in gujarati)
#ઉપવાસ #ફરાળી ફરાળ મા અલગ અલગ જમવાનું મન થાય છે તો મે કેળા ની ચિપ્સ બનાવી. Kajal Rajpara -
-
કાચા કેળાનો ફરાળી ચેવડો(kacha Kela chevdo recipe in Gujarati)
#goldenapron3#week 22 Gita Tolia Kothari -
-
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
#EB#week16કેળાની વેફર એ કાચા કેળા માંથી બનતી વેફર છે જે ઉપવાસ માં ફરાર ઉપર લઇ શકાય છે જ મીઠાવાળી અને મીઠા વગરની બંને રીતે બની શકે છે મે અહીંયા મરી મસાલાવાળી કેળાની વેફર ની રેસીપી શેર કરી છે sonal hitesh panchal -
-
-
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
-
-
-
-
-
ચણા ની દાળ(chana ni dal in Gujarati)
#goldenappron3.0#week 22#namkin#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ -૫ Bhakti Adhiya -
-
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
વેફર બઘા ને પંસદ, ગમે તે સમયે ખાવા માટે બઘા તૈયાર. અમારે તયા થોડા થોડા અંતરે વેફર ની લારી ઓ હોય છે #cookpadgujarati #cookpadindia #farsan #streetfood #SF #banana #kacchabananawafer #wafer #bananawafer Bela Doshi -
કેળા વેફર
#ઇન્ડિયન પાર્ટી સ્નેક્સ રેસિપિ #par@vaishali_29@rekhavora@Sangitઆજે મારા દીકરાની ફરમાઈશ પર કેળા વેફર ટ્રાઈ કરી. પહેલી વાર બનાવતી હોવાથી 2 નંગ કેળાં ની જ બનાવી છે. 2-3 રેસીપી ને ફોલો કરી છે. ક્રિસ્પી અને ટેસ્ટી કેળા વેફર બની છે. Dr. Pushpa Dixit -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12939742
ટિપ્પણીઓ (3)