કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ સ્પાઈસી હૈદરાબાદી (veg spicy hyderabadi in gujarati recipe)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ સ્પાઈસી હૈદરાબાદી (veg spicy hyderabadi in gujarati recipe) રેસીપી મુખ્ય ફોટો

વેજ સ્પાઈસી હૈદરાબાદી (veg spicy hyderabadi in gujarati recipe)

Bhavika
Bhavika @bhavika_15

#સ્પાઈસી #વીકમીલ1

#સ્પાઈસી #વીકમીલ1

વધુ વાંચો

વેજ સ્પાઈસી હૈદરાબાદી (veg spicy hyderabadi in gujarati recipe)

Bhavika
Bhavika @bhavika_15

#સ્પાઈસી #વીકમીલ1

#સ્પાઈસી #વીકમીલ1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 min
2 સર્વિંગ્સ
  • 3કાંદા
  • 1ટમેટુ
  • 1કેપ્સીકમ
  • 1/2કપ વટાણા
  • 50ગ્રામ પનીર
  • 1કપ કોથમીર
  • 20પાન બાફેલી પાલક
  • 3ચમચા તેલ
  • લાલ મરચુ, મીઠુ, ધાણાજીરુ, ગરમ મસાલો
  • 2ચમચી દહીં
  • 4લસણની કણી
  • 1ચમચી મલાઈ
  • 4લીલા મરચા
  • 2તજ,2લવીગ, 2એલચી, 1તેજ પતુ
  • 1ટુકડો આદુહવે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 min
  1. 1

    પેલા બધી સામગ્રી ભેગી કરી લેવી.

    વેજ સ્પાઈસી હૈદરાબાદી (veg spicy hyderabadi in gujarati recipe) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે 1 ચમચી તેલ મુકી કાંદા,ટામેટાં, આદુ, મરચા, લસણ મુકી સાતળવુ.પછી એમા કોથમીર નાખી 1 સેંકડ માટે સાતળવી.

    વેજ સ્પાઈસી હૈદરાબાદી (veg spicy hyderabadi in gujarati recipe) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઠંડુ થાય એટલે બોઈલ કરેલી પાલક એડ કરી ગ્રેવી તૈયાર.

    વેજ સ્પાઈસી હૈદરાબાદી (veg spicy hyderabadi in gujarati recipe) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે 2 ચમચા તેલ મુકી કાંદા, કેપ્સીકમ નાખી સાતળવા.

    વેજ સ્પાઈસી હૈદરાબાદી (veg spicy hyderabadi in gujarati recipe) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી એમા ગ્રેવી નાખવી.પછી એમા દહીં અને મલાઈ નાખવી.જ્યા સુધી તેલ છુટુ ના પડે ત્યા સુધી સાતળવુ.

    વેજ સ્પાઈસી હૈદરાબાદી (veg spicy hyderabadi in gujarati recipe) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એમા વટાણા, પનીર નાખવા અને બધા મસાલા એડ કરી દેવા.

    વેજ સ્પાઈસી હૈદરાબાદી (veg spicy hyderabadi in gujarati recipe) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે સ્પાઈસી સબ્જી પરોઠા કે નાન સાથે સવઁ કરો.

    વેજ સ્પાઈસી હૈદરાબાદી (veg spicy hyderabadi in gujarati recipe) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavika
Bhavika @bhavika_15
પર June 20, 2020 18:07

ટિપ્પણીઓ (2)

REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
June 21, 2020 01:30
Mst
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. પનીર અંગારા સબ્જી (paneer Angara sabji in Gujarati)
  2. હોમમેડ કન્ડેન્સ્ડ મિલ્ક (Homemade condensed milk recipe in gujarati)
  3. ભરેલા કારેલાનું શાક(bharela karela nu saak in Gujarati)
  4. બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)
  5. બફાણા (bafana recep in gujarati)
  1. વડાપાવ (Vadapav Recipe in Gujarati)
  2. સપાઇસી ઇડલી(spicy idli ઈન Gujarati)
  3. પીઝા (pizza recipe in Gujarati)
  4. શિખંડ(shikhand)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12944974
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close