રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ નો ભુક્કો(પાઉડર) અને મિલ્ક પાઉડર એક વાસણ માં સરખું મિક્સ કરી લેવું.
- 2
હવે એક પેન માં ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબે તેટલુંજ પાણી ઉમેરવું અને 1ટાર ની ચાસણી કરી લેવી.
- 3
હવે મિક્સ કરેલા કાજુ અને મિલ્ક પાઉડર ને ચાસણી માં એડ કરી એકદમ ધીમા તાપે મિક્સ કરવું. (બોવ ચલાવવું નહિ હળવા હાથે જ મિક્સ કરવું. જરૂર પડે ગેસ બન્ધ કરી દેવો બાકી પેંડા વળશે કતલી નહિ😂 જાત અનુભવ)
- 4
હવે બંધ ગેસ માંજ એક ચમચી ઘી ઉમેરી બધું ભેગું થઈ જાય એટલે 2 3 મિનિત થરવા દેવું. અને એક પ્લાસ્ટિક પાર ઘી લગાવી આ મિક્સ મિશ્રણ ને લઈ પ્લાસ્ટિક માં વચ્ચે રાખી બીજા પ્લાસ્ટિક થઈ થોડું મસળી લેવું. અને 1મીનત પછી પાતળું વણી લઈ સેજ ઠરી કતળી પડી જશે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12983077





ટિપ્પણીઓ