પોન્ગલ વીથ સામ્ભાર (pong al with sambhar Recipe in Gujarati)

ખીચડી એ એક ભારતીય લોક પ્રિય ખોરાક છે જે સીમ્પલ અને પૌષ્ટીક છે જે વીવીધ રાજ્ય મા થોડા ધણા ફેર સાથે દાળ ચોખા ના અલગ અલગ કોમ્બિનેશન મા બને છે અને ખીચડી સાથે ના કોમ્બિનેશન મા પણ ફેરફાર હોય છે ,જેમકે ખીચડી -કઢી ,શાક-ખીચડી,દહીં-ખીચડી,રાયતા- ખીચડી, ટોમેટો રસમ -ખીચડી,....અહી મે એક તમીલ ખીચડી કોમ્બિનેશન બનાવી છે ,જેની સાથે કોકોનટ ચટણી અને સામ્ભાર સર્વ કર્યું છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘી મુકી જીરુ આદુ,મરચાં અધકચરા,લીમડો,સુકુ લાલ મરચુ,મરી પાઉડર,કાજુ બધુ સાતળો,પછી દાળ ચોખા ઉમેરો ધોઈ ને અને પાણી ઊમરો,મીઠું ઊમેરો,
- 2
પછી વ્હી.લ કરી લો 4. અને ગરમ.જ સર્વ કરો.
- 3
સામ્ભાર માટે પહેલા દાળ બાફી લેવી પછી હળદર, મીઠુ આંબલી,શાકભાજી નાખી બાફી લો.અને પછી તેલ મુકી રાઈ જીરુ હળદર હીન્ગ, લાલમરચુ,સામ્ભાર મસાલા સુકુ લાલ મરચું,નાખી પકાવો.
- 4
પછી ઊપ, થી ધાણા નાખી પોન્ગલ સાથે સર્વ કરો. તૈયાર છે પોન્ગલ -સામ્ભાર.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ