થાઈ ફુડ મીન્ટ સલાડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી, ગાજર, કાકડી, કેપ્સિકમ, ડુંગળી, મરચાને ઝીણા પણ લાંબા સેઇપમાં સમારી લેવા. કોથમીર, ફુદીનો સમારવો તેમજ આદુંને છિણી લેવો અને લીંબુનો રસ કાઢીને તૈયાર કરી લેવો.
- 2
ત્યારબાદ મેગીને પાણીમાં બે મિનિટ ગરમ કરી પછી ઠંડા પાણીમાં પલાળવી પછી બહાર કાઢી પાણી નીચોડી લેવું. પછી લીંબુનો રસ, મધ અને રેડચીલી ફલેકસ લેવા.
- 3
ત્રણેય મીકસ કરીને નમક નાખીને હલાવી લો. ત્યારબાદ બધી સામગ્રી લો અને તેને એક બાઉલમાં મીકસ કરો.
- 4
પછી ઉપર બનાવેલું લીંબુ વાળું મીશ્રણ નાખી બરાબર મિક્સ કરવુ તૈયાર છે આપણું થાઈફુડ મીન્ટ સલાડ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13021743
















ટિપ્પણીઓ (8)