ચોકલેટ બરફી(chocalte barfi in Gujarati)
#વીકમિલ ૨
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મેરી બિસ્કીટ અને ખાંડ ને મિક્સર જારમાં ક્રશ કરો. પછી એક વાસણમાં બિસ્કીટ નું મિક્સર કાઢી તેમાં થોડું કંદેન્સ મિલ્ક ઉમેરી લોટ બાંધો. પછી લોટ ના ૨ ભાગ કરો. હવે એક ભાગ માં થોડો કોકો પાઉડર અને બદામ પીસ્તા ની કતરણ ઉમેરી સરખું મિક્સ કરો. હવે એક ફોઇલ પેપર માં થોડું તેલ લગાવી તેમાં કોકો પાઉડર વાળો લોટ રાખી તેનો રોલ કરી તેને ફ્રીઝર્ માં સેટ કરવા રાખો. હવે બીજા ફોલ પેપર માં લોટ લઈ તેને ચોરસ વણો. પછી તેમાં કોકો પાઉડર વાળો રોલ રાખી તેનો રોલ વાળી ૧ કલાક સેટ કરવા રાખો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13022121




ટિપ્પણીઓ (2)