#મેગી મસાલા ફલેવર્ડ આલૂ પરાઠા(aloo paratha recipe in gujarati)

Hetal Gandhi @cook_22395538
#મેગી મસાલા ફલેવર્ડ આલૂ પરાઠા(aloo paratha recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ બાંધી લેવો. માપ નું પાણી નાખી બહુ ઢીલો નહીં એવો માપ નો લોટ બાંધી તેલ વાળા હાથ લગાવી થોડી વાર rest આપો.
- 2
માવો બનાવવા માટે સૌ પ્રથમ બાફેલા બટાકા ની છાલ કાઢી તેમાં મીઠું, મરચું, હળદર, મેગી મસાલો, આદું મરચા લસણ ની પેસ્ટ અને ડુંગળી તેમજ કોથમીર નાખી બરાબર મિક્સ કરો. ત્યાર બાદ લીંબુ,ખાંડ નાખી મિક્સ કરો.
- 3
હવે તવી ગરમ કરવા મૂકો. એક પરોઠા નો લૂઓ કરી થોડું વણી લો. પછી તેમાં બાફેલા બટાકા વાળું માપ નું નાનું લાડુ જેવું વાડી એ લૂઆ માં વચ્ચે મુકી કચોરી જેવું વાડી અટામણ નાખી ધીમા હાથે વણો. ત્યાર બાદ ગેસ ઉપર શેકી લો. એક બાજુ બરાબર શેકાઈ જાય એટ્લે બીજી બાજુથી શેકો. તૈયાર છે ગરમાગરમ આલૂ પરોઠા.. જેને તમે ટામેટા સોસ કે લિલી ચટણી સાથે serve કરી શકો છો😊.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Parathaઆલુ પરોઠા એ સૌ ને પ્રિય ને સરળ ઓલ ટાઇમ ફેવરિટ વાનગી છે. Hiral Dholakia -
-
-
-
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#SDડિનર રેસિપી માં બનાવી શકાય .જ્યારે આલુ પરાઠા બનાવ્યા હોય એ દિવસેજલ્દી ડિનર કરી લેવું જેથી digestion timeવધારે મળી રહે.. Sangita Vyas -
-
મિક્સ વેજ. પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)
#SFમિક્સ વેજ.પરાઠા એ સ્ટ્રીટ નું ફેમસ ફૂડ છે લગભગ બધે જ પરાઠા મળતા હોય છે ને બધા ને ભાવતા હોય છે. charmi jobanputra -
આલુ મટર સ્ટફ્ડ સમોસા પરાઠા (Aloo Matar Stuffed Samosa Paratha Recipe In Gujarati)
આલુ મટર સ્ટફ્ડ સમોસા પરાઠા#MBR6 #Week6 #માયબેસ્ટરેસીપીસઓફ2022#WPR #સ્ટફ્ડપરાઠા #સ્ટફ્ડસમોસાપરાઠા#વીન્ટર_સ્પેશિયલ #આલુમટર #વટાણાબટેટા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઘણી બધી વેરાયટી નાં સ્ટફ્ડ પરોઠા બનતા હોય છે. લીલા તાજા વટાણા હમણાં શિયાળા માં ખૂબજ મળે છે. તો આજે મેં સમોસા પરોઠા બનાવ્યા. સ્વાદ સમોસા નો અને સ્વરૂપ પરોઠા નું .. 2 ઈન 1... ફરક માત્ર એક જ - સમોસા તળવા નાં અને પરોઠા શેકવા નાં ... ખાવાનો આનંદ ચા, ચટણી અને સોસ સાથે માણો. Manisha Sampat -
-
-
-
-
ચીઝી આલૂ પરાઠા (Cheesy Aloo Paratha Recipe In Gujarati)
#Cookpadindia#Streetfood Shah Prity Shah Prity -
-
આલૂ પૂરી (aloo puri recipe in Gujarati)
સવાર નો પરફેક્ટ બ્રેકફાસ્ટ એટલે આલૂ પૂરી.. ગુજરાતી ઓ ની ફવેરિટ ડીસ એટલે આલૂ પૂરી.. ઘઉં નો લોટ અને બટેટા નું કોમ્બિનેશન કરી ને આ રેસિપી બનાવી છે. જેને મેં ગાર્લિક આચાર સાથે સર્વ કર્યું છે. દહીં સાથે પણ આ પૂરી સરસ લાગે છે.#માઇઇબુક#પોસ્ટ26#સુપરશેફ2 Nilam Chotaliya -
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
-
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
આજે અગિયારસ નિમિત્તે ને રાજગરાના લોટનો ઉપયોગ કરીને ફરાળી આલુપરોઠા બનાવ્યા છે તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો.#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6છપ્પન ભોગ રેસિપી પાલક શિયાળા માં ખુબ સારી અને વધુ પ્રમાણ માં મળે છે .પાલક માંથી ઘણી વેરાઈટી બને છે જેમ કે દાળ પાલક , પાલક ના મુઠીયા ,પાલક પરાઠા વગેરે .મેં પાલક ના પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13022168
ટિપ્પણીઓ (2)