રબડી ડીલાઈટ(rabdi delight in Gujarati)

#વિકમીલ2
રબડી ડીલાઈટ ખુબજ ફટાફટ બની જતી સ્વીટ છે જેને તમે સ્ટાર્ટર કે સ્વીટ તરીકે સર્વ કરી શકો છો.
રબડી ડીલાઈટ(rabdi delight in Gujarati)
#વિકમીલ2
રબડી ડીલાઈટ ખુબજ ફટાફટ બની જતી સ્વીટ છે જેને તમે સ્ટાર્ટર કે સ્વીટ તરીકે સર્વ કરી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સુપ્રથમ આપડે રબડી બનવી લઈશું.તે માટે એક પેન માં દૂધ ગરમ કરવા મૂકી દઈશું ને તેમાં 5 થઈ 6 ઉભરા લવી દેશું.તેમાં ખાંડ,2 થઈ 3 ચમચી ડ્રાયફ્રુટ ની કતરણ ને કેસર ના તાંતણા ઉમેરી લઈશું.ને ઠંડુ પાડવા 1 કલાક ફ્રીઝ માં મૂકી દઈશું.
- 2
હવે વિપ્પડ ક્રીમ લઈશું.તેને 5 મિનિટ માટે ભીતર થી બીટ કરી લઈશું.ત્યારબાદ 1/2 કપ વિપ્પડ ક્રીમ માં તેમા 1/4 કપ રબડી ઉમેરીને ફરીથી 10 મિનિટ બીટ કરી લઈશું.ને બાકીનું વિપ્પડ ક્રીમ માં પિંક ક્રીમ ઉમેરીને 10 મિનિટ બીટ કરીશું.
- 3
હવે સેરવિંગ કપ લઇશું તેમાં પ્રથમ કેરીના ટુકડા કરીને પ્રથમ લેયર કરીશું.ત્યાર બાદ રબડી વાળું વિપ્પડ ક્રીમ છે એનું લેયેર કરીશું.ત્યાર નાદ પિંક વિપ્પડ ક્રીમ થઈ ફૂલ એક સાઈડ પર બનાવીશું.ને અજુ બાજુ ડ્રાયફ્રુઇટ ની કતરણ ભભરાવો.ને 15 મિનિટ ફ્રીઝ માં સેટ થવા મુકો.સેટ થઈ ગયા પછી ગુલાબની પાંદડી થઈ ગાર્નિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati)
- ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ(browani with icecream in Gujarati)
- ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
- સ્પ્રાઉટ્સ મગ ના વડાં(sparourt mag vada in gujarati)
- મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)






ટિપ્પણીઓ