મગસ ની લાડુડી(magas ni ladudi in Gujarati)

asharamparia @Asharamparia
મગસ ની લાડુડી(magas ni ladudi in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં દુઘ અને ઘી મિક્સ કરી ચણાનાં લોટ માં ક્રમ્સ પડે તે રીતે મિક્સ કરી લોટ ને દાબી ને ૫ મિનિટ રેસ્ટ આપવો.ત્યારબાદ ઘઉં ના ચારણા વડે ચાળી દાણાદાર લોટ તૈયાર કરી એક કઢાઈમાં ઘી ગરમ કરવા મુકવું
- 2
ઘી ગરમ થાય એટલે સ્લો ફલેમ પર ચણાનો લોટ લાઈટ બ્રાઉન સેકી તેમાં આ સ્ટેજ પર ૫ થી ૬ ચમચી ચણાનો લોટ ઉમેરી મિક્સ કરી મિડિયમ ફલેમ પર ગોલ્ડન બ્રાઉન સેકી ગેસ ઓફ કરી બીજા બાઉલમાં કાઢી ઠંડું કરવા મુકવું
- 3
લોટ ઠંડો પડે ત્યારબાદ જ ખાંડ નું બુરું, ઇલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરી લેવું અને ૧ કલાક રેસ્ટ આપવો ત્યારબાદ તેમાંથી નાની લાડુડી વાળી લેવી. પિસ્તા ની કતરણ થી ગાર્નીશિંગ પણ કરી શકાય છે મેં અહીં સિમ્પલ લાડુડી બનાવી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગસ ની લાડુડી (Magas Ladudi Recipe In Gujarati)
#DTR#દિવાળી ટ્રિટસ્#મગસ ની રેસીપી (સ્વામિનારાયણ મંદિર ની મગસ ની લાડુડી)#સ્વામિનારાયણ મંદિર ની મગસ ની લાડુડી#ચણા ના લોટ ની રેસીપી#મિઠાઈ રેસીપી#ટ્રેડીશનલ રેસીપી#ગુજરાતી દિપાવલી રેસીપી Krishna Dholakia -
મગસ લાડુડી(magas ladudi recipe in gujarati)
#સાતમ. બધાના ઘરે સાતમ ની આઈટમ બનતી જ હોય છે મેં પણ એક નવી વાનગી શીખી છે મારા સાસુ પાસેથી જે આજે પહેલીવાર બનાવી છે મગસ ની લાડુડી. Kajal BadiAni -
મગસ (Magas Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek4#CB4 મગસ / મગજઅમારા ઘરમાં સાતમ આઠમ અને દિવાળી મા મગસ અને સુખડી બને છે ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે એ તો બનાવવાનું જ હોય. Sonal Modha -
મગસ ની લાડુડી (Magas recipe in Gujarati)
#CB4#cookpad_guj#cookpadindiaમગસ એ ભારતભરમાં પ્રખ્યાત એવી ચણા ના લોટ(બેસન)માંથી બનતી મીઠાઈ છે. જો કે જુદા જુદા સ્થળ પર જુદા નામ થી ઓળખાઈ છે જેમ કે બેસન બરફી, બેસન લડડું. અને સ્વામિનારાયણ મંદિર ના પ્રખ્યાત પ્રસાદ "મગસ ની લાડુડી " થી તો આપણે સૌ કોઈ જાણકાર જ છીએ. Deepa Rupani -
મગસ ની લાડુડી (Magas Ladudi Recipe In Gujarati)
#MBR7#Week -7શિયાળા માં મગસ ખાવો ખુબ જ હેલ્થી છે.અને શરીર માં તાકાત મળે છે. Arpita Shah -
મગસ ની લાડુડી (Magas Ni Laduli Recipe In Gujarati)
#વેસ્ટનવસારી સ્વામિનારાયણ મંદિર, માં આ લાડુડી પ્રસાદ હોય છે. Anupa Prajapati -
મગસ (Magas Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશયલ#મગસદીવાળી એટલે સૌથી મોટા મા મોટો તહેવાર મારા cookpad friends ને દીવાળી ની શુભેચ્છા અત્યારે બધા ના ઘેર અવનવી મીઠાઈ અને ફરસાણ બનાવતા હોય છે મે પણ ચણા ના લોટ નો મગસ બનાવ્યો છે મારા ઘરે દર વખતે હુ બનાવુ છુ મગસ ડાકોર ના રણછોડ રાઈ નો પ્રસાદ તરીકે પણ ઓળખાય છે ત્યાં મગસ ની લાડુડી તરીકે મળે છે Dipti Patel -
મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)
મગસ બરફી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#ચણાનોલોટ #બેસન #લાડુ #બરફી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge દિવાળી માં ગુજરાતીઓ નાં ઘરમાં મગસ ના લાડુ કે બરફી બનતી જ હોય છે. Manisha Sampat -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#holispecial#ladu#sweet મગસ ના લાડુ એ હોળી માં તહેવાર પર પૂજા માં ધરવા માટે બનતી પારંપરિક મીઠાઈ છે . અહી ની પ્રથા પ્રમાણે જેમને ત્યાં નવા દંપતી ની કે પુત્ર જન્મ પછી પહેલી હોળી હોય ત્યારે મગસ ના લાડુ અને સેવ ના પેકેટ સગા સબંધી ને ત્યાં પ્રસાદી રૂપે મોકલે છે . Keshma Raichura -
-
-
દાણેદાર મગસ (Magas recipe in gujarati)
#વિકમીલ૨#sweet#માઇઇબુક#post15 મગસ એ ગુજરાતીઓ ની પારંપરિક મીઠાઈ છે જે દરેક ગુજરાતી ને ધણી પ્રિય છે. ગુજરાતીઓ ના લગ્ન પ્રસંગમાં જમણવાર માં આ મિઠાઈ અચૂક થી હોય જ છે. Mitu Makwana (Falguni) -
-
-
મગસ ખાંડ ફ્રી (Magas Sugarfree Recipe In Gujarait)
આ મારી દાદીમા ની રેસીપી છે જેને મેં ખાંડ ફ્રી બનાવી છે. દિવાળી માં diabetic લોકો પણ મિઠાઈ એન્જોય કરી શકે છે પણ માપ મા જ ખાવી.#CB4 મગસ (ખાંડ ફ્રી) Bina Samir Telivala -
મગસ (Magas Recipe In Gujarati)
#DFTદીવાળીના તહેવારમાં ગુજરાતી પરંપરાગત મીઠાઈ એટલે મગસ ,જે બેસન માંથી બનેછે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
મગસ.(Magas Recipe in Gujarati)
#DFT " Happy Diwali " દિવાળી એ ભારત નો પ્રખ્યાત તહેવાર છે.દિવાળી એ પ્રકાશ નો પર્વ છે.દરેક ઘર ને દીવા,લાઈટ અને તોરણ થી શણગારવામાં આવે છે.આ તહેવાર લોકો આનંદ અને ઉત્સાહ થી ઉજવે છે. અવનવી વાનગીઓ અને મિઠાઈ બનાવે છે.આજે મે ગુજરાતી પારંપરિક મિઠાઈ મગસ બનાવ્યો છે.જે તહેવારો માં અને શુભ પ્રસંગે બને છે. Bhavna Desai -
મગસ ના લાડુ(Magas Ladoo Recipe in Gujarati)
#કુકબુક#પોસ્ટ-૩મગસ એ બધાની મોસ્ટ ફેવરીટ અમારા ઘર ની સ્વીટ છે. અને સ્વામિનારાયણ હોય અેટલે મગસ તો હોય જ....! Vaishali Gohil -
મગસ (Magas Recipe In Gujarati)
#DTRદિવાળી નાં તહેવાર માં નાસ્તા તો ઘરે બનતા જ હોય છે..તો મગસ મારા ઘરે બધાં નો પ્રિય..તો ખુબ જ સરસ મગસ બનાવવા ની રેસિપી શેર કરું છુ.. Sunita Vaghela -
મગસ નાં લાડ્ડુ (Magas Ladoo Recipe In Gujarati)
મિઠાઈ માં મારા સૌથી પ્રિય એવા આ મગસ નાં લાડ્ડુ જેને અમે મગજીયા કહીએ છીએ. હોળી માં બનતા આ લાડું મોસ્ટલી બધા ને ભાવતા હોય છે. હોલીકા દહન અને પૂજા પછી ત્યાં રમતાં ઘેરૈયાઓ ને આ લાડુ ની પ્રસાદી આપવાનો રીવાજ અમારે દ્વારકા માં. Bansi Thaker -
-
-
મગસ (Magas Recipe In Gujarati)
#CB4મગસ લાડુડી એ ભગવાન ને ધરાવવમાં આવતો એક પ્રસાદ છે. ખાસ તો શ્રી કૃષ્ણ અને શ્રી હરી મંદિર માં આ પ્રસાદ મળે છે. આ વાનગી ઝડપથી અને સરળતાથી તૈયાર કરી શકાય છે. Bijal Thaker -
મગસ (Magas Recipe In Gujarati)
બેસનમાંથી બનતો મગસ સૌને ભાવતો હોય છે. ઘણાં મંદિરમાં પ્રસાદમાં પણ મગસ આપવામાં આવે છે.મગસનું નામ પડતા જ મોંમાં પાણી આવી જાય. ચણાના લોટમાંથી બનતી આ મિઠાઈ આસાનીથી ઘરે પણ બનાવી શકો છો.આજે અહીં મેં મગસને બરફી ના સ્વરુપમાં બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Chhatbarshweta -
મગસ (magas recipe in Gujarati)
#માઇઇબુકપોસ્ટ23 આ લાડુ ઠાકોરજી ને સામગ્રી માં ધરી શકાય પ્રભુને પીળા લાડુ અતિ પ્રિય છે Sonal Vithlani -
-
મગસ ના લાડુ (magas na ladoo recipe in gujarati)
#સાતમ સાતમ-આઠમના તહેવાર નિમિત્તે મેં મગજ ના લાડુ બનાવ્યા છે. મગજના-લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CB4Week 4લાભ પાંચમ અને જલારામ જયંતિ માં અમારા ઘરે મગજના-લાડુ જરૂરથી બને તો આ વખતે મેં પણ મગજના લાડુ બનાવ્યા છે આ લાડુ ને રોયલ ટચ આપ્યો છે તેમાં કાજુનો પાઉડર મિક્સ કર્યો છે જેના લીધે આ લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે અનેરી જ બને છે Kalpana Mavani -
-
મગસ (Magas Recipe in gujarati)
મગસ ના લાડુ ચણા ના લોટ ને ધાબો દઈને ઘી માં શેકીને ઠારે એટલે બૂરું ખાંડ ઉમેરીને બનાવાય છે. મને મગસ બહુ જ ભાવે છે. હવેલી માં ખાસ શ્રીજી બાવા ને મગસ ના લાડુ નો પ્રસાદ ધરાવવા માં આવે છે. નાનપણ માં જ્યારે હવેલી જઈએ ત્યારે હમેશા મગસ નો લાડુ પ્રસાદ માં મળશે એવી હોંશ હોય મન માં.#GA4 #Week9 #mithai Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13035902
ટિપ્પણીઓ (7)