કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દુધીની ખીર(dudhi ni kheer in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દુધીની ખીર(dudhi ni kheer in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દુધીની ખીર(dudhi ni kheer in Gujarati)

Avani Dave
Avani Dave @cook_20846673

#goldenapron3#week24 આજે અગિયારસ હોવાને કારણે મેં દુધી ની ખીર કરેલ પઝલમા પણ દુધી આપેલ છે તેથી મે આ રેસીપી મુકી.

#goldenapron3#week24 આજે અગિયારસ હોવાને કારણે મેં દુધી ની ખીર કરેલ પઝલમા પણ દુધી આપેલ છે તેથી મે આ રેસીપી મુકી.

વધુ વાંચો

દુધીની ખીર(dudhi ni kheer in Gujarati)

Avani Dave
Avani Dave @cook_20846673

#goldenapron3#week24 આજે અગિયારસ હોવાને કારણે મેં દુધી ની ખીર કરેલ પઝલમા પણ દુધી આપેલ છે તેથી મે આ રેસીપી મુકી.

#goldenapron3#week24 આજે અગિયારસ હોવાને કારણે મેં દુધી ની ખીર કરેલ પઝલમા પણ દુધી આપેલ છે તેથી મે આ રેસીપી મુકી.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધો કલાક
બે વ્યક્તિ
  • 1મીડિયમ સાઇઝની દુધી નો કટકો
  • 4 મોટા ચમચાખાંડ
  • ૩ નંગકાજુ
  • ૩ નંગબદામ
  • 1 ચમચીએલચીનો ભૂકો
  • 1 ચમચીઘી
  • અડધો લીટર દૂધ
  • બે-ત્રણ પુખઙાકેસરના
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ દૂધીને ખમણી લેવી કાજુ અને બદામની કતરણ કરી લેવી દૂધને ગરમ કરી લેવું ત્યારબાદ ગેસ ઉપર લોયુ મુકીને તેમાં ઘી નાખીને તેમાં છીણેલી દુધી ને સાંતળી લેવી.

    દુધીની ખીર(dudhi ni kheer in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દુધીની ખીર(dudhi ni kheer in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી દેવું તેની સાથોસાથ કેસર અને ખાંડ પણ ઉમેરી દેવા લગભગ દસેક મિનિટ સુધી તેને હલાવતા રહેવું ત્યારબાદ દુધી ચડી ગઈ છે કે નહીં તે ચેક કરી લેવું ચડી ગઈ હોય તો ગેસ બંધ કરીને ખીર ને ઉતારી લેવી ત્યારબાદ તેને એક મોટા વાસણમાં પાણી નાખીને ઠંડી કરવા મૂકવી ઠંડી થઈ ગયા પછી તેને એક તપેલીમાં કાઢી ને ફ્રીજમાં મૂકી દેવી 15 મિનિટ તેને રાખીને ફ્રિઝમાંથી કાઢીને બાઉલમાં કાઢી લઈને ગાર્નીશિંગ માટે તેના ઉપર એલચીનો ભૂકો અને કાજુ બદામની કતરણ નાખવી તો તૈયાર છે સર્વ કરવા માટે દુધી ની ખીર.

    દુધીની ખીર(dudhi ni kheer in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દુધીની ખીર(dudhi ni kheer in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દુધીની ખીર(dudhi ni kheer in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avani Dave
Avani Dave @cook_20846673
પર July 01, 2020 09:14

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
December 04, 2020 05:58
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીર દૂધી ના

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
  2. ફલાફીલ અને હમુસ (falafel with hummus Recipe In Gujarati)
  3. સ્ટફ્ડ ઈડલી (stuffed idli recipe in Gujarati)
  4. કાજૂન સ્પાઈસ્ડ પોટેટો બાર્બેક્યુ સ્ટાઈલ (Cajun Spiced Potato Barbecue style Recipe in Gujarati)
  5. પાઉભાજી ચીઝ બોમ્બ(pavbhaji cheese bomb in Gujarati)
  1. પ્યાઝી (Pyazi racipe in gujarati)
  2. ગારલીક પકોડા (garlic pakoda racepi in gujarati)
  3. સ્ટીમઢોકળા(steam dhokala in Gujarati)
  4. લીંબુ મસાલા સોડા (limbu masala soda recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13050790
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close