રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા, ગાજર, મકાઈ દાણા ને સ્ટીમ કરી બાફી લો.
- 2
તેલ એકદમ ગરમ થાય એટલે તેમાં ડુંગળી સ્લાઇસ ગોલ્ડન કલર ની થાય તેવી તળી લો. પછી લસણ ની સ્લાઇસ પણ ગોલ્ડન કલર થાય તેવી તળી લો.
- 3
ડુંગળી, લસણ, લીલું મરચું નાખી મિક્ષર મા પેસ્ટ બનાવી લો.
- 4
પેન મા તેલ ગરમ થાય એટલે તેમાં અગાઉ થી બનાવી રાખેલ પેસ્ટ નાખી બરાબર સાતડો. તેમા હળદર અને ધાણા જીરું નાખી દો.થોડુ તેલ છુટુ પડે એટલે તેમાં બેસન નાખી ૪-૫ મિનિટ સુધી સાતડો. પછી તેમાં પાણી નાખી ચડવા દો. ત્યારબાદ તેમાં બાફેલા ગાજર, વટાણા, મકાઈ દાણા, કેપ્સીકમ નાખી ૩-૪ મિનિટ સુધી ચડવા દો. પછી તેમાં મીઠુ જરુર મુજબ, ખાંડ, કોકોનટ મિલ્ક નાખી ૩-૪ મિનિટ સુધી ચડવા દો.
- 5
એક બાઉલમાં આ ગ્રેવી લઈ તેમાં બાફેલા નૂડલ્સ નાખી ઉપર થી તળેલી ડુંગળી, લસણની સ્લાઇસ, ચીલી ફલૈકસ, લીલી ડુંગળી ઝીણી કાપેલી, શેકેલા સીંગ દાણા નાખી સવઁ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13062865







ટિપ્પણીઓ (10)