ફુદીનાની ચટણી(phudino chutney in Gujarati)

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

ફુદીનાની ચટણી(phudino chutney in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસથી પંદર મિનિટ
ચાર પાંચ વ્યક્ત
  1. 1બાઉલ ફુદીનો
  2. 1બાઉલ કોથમરી
  3. 1બાઉલ મરચા
  4. ૧ ટુકડો આદું
  5. ૧૦થી ૧૨ નંગ કાજુ
  6. 1ચમચી જીરૂ
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. 1બાઉલ સિંગદાણાનો ભૂકો
  9. ૨-૩ નંગ લીંબુ
  10. અડધો વાટકી ખાંડ

રાંધવાની સૂચનાઓ

દસથી પંદર મિનિટ
  1. 1

    સૌપ્રથમ સિંગદાણાનો ભૂકો કરી લેવું. પછી બધી સામગ્રી તૈયાર આ રીતે કરી લેવી

  2. 2

    હવે મિક્સર ના બાઉલમાં ફુદીનો, કોથમરી, મરચાં, આદુ, ખાંડ, લીંબુનો રસ, જીરુ, કાજુ, અને નમક નાખીને બધું ક્રશ કરી લેવું.

  3. 3

    બધુ કૃશ થઇ ગયા બાદ તેમાં સીંગ ના દાણા નો ભૂકો નાખવો. હવે રેડી છે આપણી ફુદીનાની ચટણી.

  4. 4

    જો તમે ઈચ્છો તો લસણ પણ નાખી શકાય. આ ચટણી અઠવાડિયા સુધી ફ્રિજમાં સારી રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946
પર

Similar Recipes