રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને ધોઈને છોલી લેવા. તેને ઝીણી છીણી વડે છીણી લેવા અને 15 મિનિટ માટે પાણીમાં બટાકાનું ખમણ પલાળી રાખવું જેથી સ્ટાર્ચ નીકળી જાય.
- 2
પછી તેમાંથી પાણી નિતારી લેવું. બટાકાનું ખમણ કોરું કરવું.
- 3
એક કઢાઈમાં ઘી અથવા તેલ ગરમ કરી સરખું ગરમ થાય એટલે તેજ આંચે તેમાં બટાકાનું ખમણ ઉમેરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવું.
- 4
સરખી રીતે તળાય એટલે કઢાઈમાંથી બહાર કાઢીને તેના પર સિંધવ અને મરી પાઉડર ભભરાવો. આલુ ખમણની સેવ તૈયાર છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13063495




ટિપ્પણીઓ