ઇન્સ્ટંટ પાવભાજી(Instant Pavbhaji Recipe In Gujarati)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
Navsari , Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 6-7બટાકા (બાફીને મેશ કરેલાં)
  2. 2ટામેટા (ઝીણાં સમારેલાં)
  3. 5-6લીલાં મરચાં
  4. 8-10લસણની કળી
  5. નાનો ટૂકડો આદુ
  6. (આદુ,મરચાં અને લસણ ક્રશ કરી લેવાં)
  7. 1-1/2 ચમચીપાવભાજી મસાલો
  8. 1/2 ચમચીહળદર
  9. 1ચમચો તેલ
  10. 2 ચમચીકોથમીર
  11. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા બાફીને મેશ કરી લો. આદુ,મરચાં અને લસણ ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લો.

  2. 2

    એક પેન માં તેલ ગરમ કરો.તેમાં ક્રશ કરેલાં આદુ,મરચાં અને લસણ ઉમેરો. હળદર,પાવભાજી મસાલો અને મીઠું ઉમેરી 5 મિનિટ ઢાંકી દો.ટામેટાં નરમ થાય પછી મેશ કરી લો.

  3. 3

    હવે મેશ કરેલાં બટાકા અને કોથમીર ઉમેરી મિક્સ કરી લો.થોડું પાણી ઉમેરી મિક્સ કરી 5 મિનિટ ઢાંકી દો.પછી ગેસ બંધ કરી દો.

  4. 4

    ગરમા ગરમ ભાજી પાવ સાથે સર્વ કરો. રોટલી સાથે પણ સરસ લાગે છે.હુ આ ભાજી સાથે રોટલી સાથે પણ સર્વ કરુ છુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

Similar Recipes