ચોકલેટ બરફી & ચોકલેટ રોલ(chocalte barfi and chocalte roll in Gujarati)

ચોકલેટ બરફી & ચોકલેટ રોલ(chocalte barfi and chocalte roll in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પારલે-જી બિસ્કીટને મિકસર જાળમાં લઈ તેનો પાઉડર બનાવી લેવો.ત્યારબાદ બિસ્કીટના પાવડરને ચાળી લેવો.તેમાં ૧ મોટી ચમચી બટર,૪ મોટી ચમચી ચોકલેટ સીરપ,૨ ૧/૨ચમચી દળેલી ખાંડ,૧ ચમચી ઈલાયચી પાઉડર નાંખી બરાબર મિક્સ કરી લેવું.જરૂરીયાત પ્રમાણે દૂધ ઉમેરી લોટ બાંધી લેવો.
- 2
એક બાઉલમાં કોપરાનું છીણ લઇ તેમાં ૧ ૧/૨ ચમચી દળેલી ખાંડ,૧ મોટી ચમચી બટર,૧ નાની ચમચી ઈલાયચી પાઉડર અને જરૂરીયાત મુજબ દૂધ ઉમેરી લાડુ વળે તેવું મિશ્રણ તૈયાર કરવું.હવે પછી એક પ્લાસ્ટિક બેગ અથવા તો બટર પેપર લઈ તેના ઉપર બટર લગાવવું. ત્યારબાદ બિસ્કીટ વાળા મિશ્રણને વેલણની મદદથી વણી લેવું.મિડીયમ થીકનેશ રાખવી.
- 3
ત્યારબાદ ચપ્પુની મદદથી તેને ચોરસ આકારમાં કાપી લેવું. ત્યારબાદ તેની ઉપર કોપરાની છીણવાળું મિશ્રણ એકસરખું પાથરી દેવું.ત્યારબાદ ધીરેથી તેનો રોલ વાળી પ્લાસ્ટિક રેપર અથવા બટર પેપર વડે કવર કરી ૨ કલાક માટે ફ્રીઝરમાં મુકી દેવું.
- 4
બરફી બનાવવા માટે બિસ્કીટના મિશ્રણના એકસરખા ૨ ચોરસ ભાગ કરવા.એક ભાગ ઉપર કોપરાની છીણ વાળું મિશ્રણ એકસરખું પાથરી તેના ઉપર બિસ્કીટના મિશ્રણ વાળો બીજો ભાગ સરળતાથી મૂકી તેને હલકા હાથેથી થોડું દબાવી તેને પણ પ્લાસ્ટિક રેપર અથવા બટર પેપરમાં બરાબર કવર કરી ૨ કલાક માટે ફ્રીઝરમાં મુકી દેવું.ઠંડુ થયા પછી તેના એકસરખા ભાગ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચોકલેટ રોલ(Chocolate Roll Recipe in Gujarati)
# my first recipeમારી પહેલી રેસીપી બધાને ભાવે તેવી ગળી છે. આશા કરું છું તમે લોકો ટ્રાય જરૂરથી કરશો. Alka Bhuptani -
-
ઓરીયો ચોકલેટ બિસ્કીટ કેક (Oreo choclate biscuit cake recipe in gujarati)
#વિકમીલ૨ #સ્વીટ રેસીપીસ #માઇઈબૂક #પોસ્ટ19 Parul Patel -
ચોકલેટ બ્રાઉની
#કુક ફોર કુકપેડ#એનિવર્સરી#Week 4#ડેઝર્ટહેલો ફ્રેન્ડસ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો ની ફેવરિટ ચોકલેટ બ્રાઉની જે ઘરે ઈઝીલી બની જશે.. આજે આપણે બિસ્કીટ માંથી બ્રાઉની બનાવીશું અને તે પણ without oven જે ખુબ જલ્દી બની જાય છે અને ઘરની ફ્રેશ બને છે...ડેઝર્ટ હોય અને તેમાં પણ ચોકલેટ બ્રાઉની મળી જાય તો મજા જ પડી જાય..ચોકલેટ બાળકોને ફેવરિટ હોય છે ચોકલેટથી પણ ઘણા ફાયદા થાય છે ચોકલેટ થી મૂડ ફ્રેશ રહે છે ડાર્ક ચોકલેટ ના બે ટુકડા રોજ ખાવા જોઈએ.. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે પણ સારું છે..તો ચાલો આજે આપણે બનાવીએ ચોકલેટ બ્રાઉની. Mayuri Unadkat -
ઓરીયો બિસ્કીટ કેક (oreo biscuit cake recipe in Gujarati)
(#goldenapron૩#week16#માઇઇબુક#પોસ્ટ ૪#વીકમીલ૨#સ્વીટ Dipa Vasani -
-
-
-
-
-
-
-
-
-
ચોકલેટ કેક
#Goldenaprone3#week20મારા સન નો બર્થડે હતો તો મે ચોકલેટ કેક બનાવી છે.#બુધવાર Kiran Jataniya -
-
કોફી બ્રાઉની(Coffee Brownie Recipe in Gujarati)
#coffee_dayકોફી ડે સ્પેશિયલ કોફી બ્રાઉની વીથ coffee. Hetal Vithlani -
ચોકો લાવા કેક ઈન અપ્પમ પેન (Choko lava Cake Recipe in Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
ચોકલેટ બિસ્કીટ રોલ
#પાર્ટી નહીં ગેસ, નહીં ઓવન સહેલાઈથી બની જાય છે. નાના મોટા બધા ને ભાવે છે.lina vasant
-
-
-
-
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
આ રેસિપી ની પ્રેરણા મારા મધર પાસે થી મળી છે. મૂળ રેસીપી માં થોડા ફેરફાર કરી આ રેસીપી બનાવી છે. #GA4#Week9 Chhaya Gandhi Jaradi -
ચોકલેટ ચિપ્સ કુકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Sneha Patel -
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#Week 22#puzzle answer- eggless cake Upasna Prajapati -
ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ (Dry fruit Chocolate Balls Recipe In Gujarati)
#goldenapron3 week 20 Karuna harsora -
ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati)
આ વાનગી બજારમાં મળતા બોન્ટી પેંડા જેવી જ લાગે છે. મેં જયારે પહેલી વખત બોન્ટી પેંડા ખાધા ત્યારે મેં મમ્મીને કહ્યું મમ્મી આતો આપણે બનાવીએ એ ચોકલેટ રોલ છે હું આ રોલ મારા મમ્મી (સાસુમા) પાસેથી શીખી છુ. આ વાનગી બનાવવાની ખુબજ સહેલી છે. તેમજ ઝડપથી બનતી વાનગી છે આ વાનગી બનાવવા માટે આપણા ઘરમાંથી વસ્તુ મળી રહે છે. આ વાનગીમાં વ્હાઈટ બટર નો ઉપયોગ થાય છે તો હું મોટા ભાગે ઘી બનાવવા માખણ કરું તયારે બનાવ છુ. આવાનગી બનાવવા માટે વ્હાઈટ માખણ, ખાંડ / સાકર , મેરી બિસ્કીટ, ચોકલેટ પાઉડર, અને દૂધ નો ઉપયોગ થાય છે. તો ચાલો બનાવીએ ચોકલેટ રોલ.#Family recipe Tejal Vashi
More Recipes
ટિપ્પણીઓ