રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સેન્ડવીચ બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરો ત્યારબાદ બટેટા ને બાફી દો
- 2
ત્યારબાદ બાફેલા બટેટાની છાલ ઉતારીને અને ડુંગળીને લાંબી ઝીણી સુધારેલી દો
- 3
ત્યારબાદ બટેટા નો છૂંદો કરી તેમાં ડુંગળી તેમજ બધા મસાલા ઉમેરો તેને સરખી રીતે ચલાવી લો પછી તેને એક બ્રેડ લઇ તેના પર તે બટેટાનો માવો મૂકીને બીજી બ્રેડ મૂકો પછી સેન્ડવીચ મેકર માં સેન્ડવીચ ને શેકી લો તૈયાર છે ગરમાગરમ સેન્ડવીચ તેને સોસ વડે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13063732













ટિપ્પણીઓ