અપમ (appam recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીલો મસાલો સમારી લઈએ. હવે રવો ચાળી તેમાં દહીં એડ કરીએ. હવે તેને 15મિનિટ રેવા દહીં જેથી રવો એકદમ ફૂલી જાય.
- 2
હવે લીલો મસાલો વઘારી લઈએ. અને આપણું બેટર પણ 15 મિનિટ થયે રેડી છે. તો હવે વઘાર કરેલ સામગ્રી રવા બેટર માં એડ કરીએ. અને તેને એકદમ મિક્સ કરીએ.
- 3
હવે બેટર રેડી છે. હવે અપમ પાત્ર માં તેલ લગાવીએ અને ચમચી ની મદદ વડે અપમ પાત્ર માં રવા બેટર નાખિએ.10 મિનિટ રેવા દઈએ.અહીં આપણા અપમ આમ જોઈએ તો સ્ટીમ પણ થાઈ છે અને ફ્રાઈડ પણ થાઈ છે.
- 4
હવે અપમ પાત્ર ને 10 મિનિટ થયે હવે સ્ટિક વડે એક એક અપમ ને ફેરવીએ.
- 5
ફેરવી ને ફરી તેમાં ટીપું તેલ નાખી અપમપાત્ર ઢાંકી દઈએ.તેને સોસ અને લીલી ચટણી સાથે સર્વ કરી.
- 6
તો તૈયાર છે અપમ તેને લાલ અને લીલી ચટણી સાથે સર્વ કરીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સેઝવાન ચીઝ લોચો(sezwan chizz locho Recipe in gujarati)
#માઇઇબુક#post 30#child#વીકમિલ 3#સ્ટીમ Shah Prity Shah Prity -
-
-
અપમ(appam recipe in Gujarati)
#માઇઇબુક#post 15એકદમ ઝટપટ 10 મિનિટમા જ કરી ને બનાવાય એવું જમવાનું આ એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે જે ખાવામાં ખૂબ જ સોફટ લાગે છે અને નાના થી માંડી બધા ને ભાવશે. Jaina Shah -
વઘારેલી વેજીટેબલ ખીચડી (vaghareli vejitable khichdi recipe in gujarati)
#સુપરસેફ 2#માઇઇબુકPost 54 Bhavna Lodhiya -
-
-
-
-
-
તંદુરી મોમોસ (Tandoori Momos Recipe in Gujarati)
#વિકમીલ૩#સ્ટીમ#ફ્રાઈડ#માઇઇબુક#પોસ્ટ૨૬ Sachi Sanket Naik -
-
વેજીટેબલ સ્નેક્સ (vejtable snecks recipe in gujarati)
#સુપરસેફ 2#લોટ#માઇઇબુક post -48 Bhavna Lodhiya -
-
-
-
-
-
-
-
તંદુરી અપ્પમ (Tandoori Appam Recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઈડ#સ્ટીમ#માઇઇબુક#પોસ્ટ૨૪આ એકદમ નવી અને અલગ રેસીપી છે. જે સ્ટીમ પણ કરી છે અને ફ્રાઈડ પણ. અપ્પમ ને ફ્યુઝન કરી અલગ ટેસ્ટ આપવા ની ટ્રાય કરી છે અને સફળ રહી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે એને કોપરા ની ચટણી અને સેઝવાન ચટણી મિક્ષ કરી એની સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. Sachi Sanket Naik -
સ્પાઈસી પ્યાઝ સમોસા(spicy payaz samosa in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 7#વિક્મીલ1 #પોસ્ટ 3 #સ્ટીમ અથવા ફ્રાઈડ milan bhatt -
રવા નો ઇન્સ્ટન્ટ હાંડવો (rava instant handvo Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ17# વિકમિલ3#સ્ટીમેડNamrataba parmar
-
લસણિયા સેન્ડવીચ ઢોકળા(lasaniya sandwich dhokda recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૫#વિકમીલ૩#સ્ટીમ Bijal Preyas Desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13070026
ટિપ્પણીઓ (2)