કઢી
રાંધવાની સૂચનાઓ
- 1
છાશમાં ચણાનો લોટ નાખી બ્લેન્ડર ફેરવી લો. આદુ ખમણી લો મરચા ઝીણા સુધારી લો કોથમીર સુધારી લો
- 2
એક કડાઈમાં વઘાર માટે બે-ત્રણ ચમચી ઘી મુકી તજ લવિંગ લીમડો હિંગ અને જીરા આદુ મરચા થી તૈયાર કરેલું (મિશ્રણ) વધારી જરૂર મુજબ ગોળ અને મીઠું નાખી ધીમા તાપે ઉકળવા દો. તો તૈયાર છે કઢી.કોથમીરથી ગાર્નિશ કરો
- 3
કઢીને ખીચડી,જીરા રાઈસ,પુલાવ ગમે તેની સાથે લઈ શકો
- 4
સ્ટીમ રાઈસ કે લંચ માં ડ્રાય શાક કે (મગ મઠ ચણા)કઠોળ સાથે લઈ શકીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
આંબાની કઢી(Kadhi with Mango recepi in Gujarati)
#goldenapron3#week24#માઇઇબુક#મારા સાસુ ની સ્પેશિયલ વાનગી#સુપરશેફ1 Davda Bhavana -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1મારા ઘર માં અમને બધા ને કઢી ખૂબ ભાવે છે. અઠવાડિયા માં ૧-૨ વાર તો બને જ છે. Urvee Sodha -
-
-
-
ફરાળી કઢી(farali kadhi recipe in gujarati)
#goldenapron3#week24# kadhi#માઇઇબુક#પોસ્ટ૧૮ Sonal kotak -
-
ફુદીના મસાલા પૂરી(phudino masala puri in Gujarati)
#goldenapron3#week24#mint#માઇઇબુક# post17 Badal Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખાટી-મીઠી કાઠીયાવાડી કઢી (Khati Mithi Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#goldenapron #week24#માઈઈ બુક#પોસ્ટ 12Madhvi Limbad
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13069943
ટિપ્પણીઓ (2)