મગ બ્રાઉની (Mug brownie recipe in Gujarati)

Jignasa Purohit Bhatt @cook_21975543
મગ બ્રાઉની (Mug brownie recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદો, કોકો પાઉડર, ખાંડ, દુધ, ચોકલેટ પાઉડર, ઘી, બેકિંગ પાઉડર નમક, ચોકલેટ સિરપ લેવું.
- 2
ત્યારબાદ આ બધી વસ્તુઓ મીકસ કરી લેવી. મીસરણ થોડું થીક રાખવું
- 3
પછી મગ લઇ તેમાં ભરી લેવું તેને ઢોકળિયામાં નમક નાખી સ્ટેન્ડ પર બેક કરવા ઢાંકીને મુકો. ગેસ મીડિયમ આંચ પર રાખવો. 15 મીનીટ પછી જોઇ લેવું જો સરસ મગ બ્રાઉની બની જાય તો ગેસ બંધ કરી દેવો.
- 4
ત્યારબાદ તેના પર ચોકલેટ સિરપ, કાજુ બદામના ટુકડા અને ચોકલેટ બોલથી સજાવટ કરવી. તો તૈયાર છે આપણી મગ🍵બ્રાઉની.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13082099














ટિપ્પણીઓ (6)