કેરેમલ બ્રેડ પુડિંગ(ceremal bread puding in Gujarati l

કેરેમલ બ્રેડ પુડિંગ(ceremal bread puding in Gujarati l
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બ્રેડને ચાર સ્લાઈસ લઈને તેને મિક્સરમાં ક્રશ કરી લો ત્યારબાદ એક કડાઈમાં ખાંડ નાખી તેને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી હલાવો અને એક ટીનમાં ધી લગાવી આ ખાંડનું મિશ્રણ નાખો
- 2
હવે બીજી બાજુ એક કડાઈમાં અડધો લીટર દૂધ લો તેમાં 3 ચમચી કસ્ટર પાઉડર નાખો
- 3
હવે તેને બરાબર હલાવો ગોટલી ના રહી જાય હલાવી પછી તેમાં ખાંડ નાખો 1/21/2વાટકી અને તેમાં બ્રેડનો મિશ્રણ નાખો હવે તેને બરાબર હલાવી લો હવે તેને બાઉલમાં કાઢી લો તેને એરટાઇટ બંધ કરી દો ઠંડુ થ
- 4
ત્યારબાદ જે ખાંડ વાળું મિશ્રણ છે તેને કેરેમલ કહે છે બ્રેડ વાળું મિશ્રણ ઠંડું પડે પછી તેમાં કેરેમલ ઉપર નાખો હવે તે ટીમને એલ્યુમિનિયમ ફોઈલ વડે બંધ કરી દો ઈડલી ના કુકરમાં પાણી નાખો
- 5
હવે તેને 15 મિનિટ માટે સ્ટીમ કરવા માટે મૂકો 15 મિનિટ પછી તેને કાઢી લો પણ ખોલશો નહીં બે થી ત્રણ કલાક ઠંડુ થવા દો ત્યારબાદ ખોલો થોડી વાર ફ્રીજમાં સેટ થવા દો પછી તેને ખોલતાની સાથે ઊંધું ઊંધું કરવાથી તેમાંથી સરસ કેરેમલ બ્રેડ પુડિંગ તૈયાર થશે
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ (2)