દાલ ખીચડી(dal khichadi recipe in Gujarati)

Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
#Goldenappron3
#week25
#keyword:satvik
દાલ ખીચડી(dal khichadi recipe in Gujarati)
#Goldenappron3
#week25
#keyword:satvik
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખીચડીના ચોખા અને બધી દાળ મિક્સ કરી બરાબર બે ત્રણ વાર ધોઈ લેવી ત્યારબાદ તેને દસ મિનિટ માટે પલાળવા મૂકવી
- 2
હવે આપણે એક કૂકરમાં તેલ ગરમ કરવા મૂકી શું તેમાં રાઈ જીરુ તજ હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરી વઘાર કરીશું ત્યારબાદ તેમાં ચોખા અને દાળ ઉમેરીશું હવે આપણે તેમાં બધા મસાલા કરીશું હળદર મીઠું ધાણાજીરું લાલ મરચું લીંબુ ઉમેરી બરાબર હલાવી લઈશું ત્યારબાદ તેમાં એક ગ્લાસ પાણી ઉમેરી શું હવે તેને ત્રણ વિસલ વાગે ત્યાં સુધી થવા દઈશું
- 3
કુકર માંથી હવા નીકળી જાય ત્યારબાદ ખુલ્લી અને તેને ગરમ ગરમ સર્વ કરવી ઉપરથી કોથમીર ઉમેરો આ ખીચડી એકદમ હેલ્ધી અને પૌષ્ટિક છે તમે પણ જરૂરથી બનાવજો
- 4
તો તૈયાર છે હેલ્ધી દાલ ખીચડી આપણે સર્વ કરીશું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13096847






ટિપ્પણીઓ (24)