કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચણા જોર ગરમ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચણા જોર ગરમ રેસીપી મુખ્ય ફોટો

ચણા જોર ગરમ

Dhara Soni
Dhara Soni @cook_23317940

#વિકમીલ ૩
# પોસ્ટ ૮
# માઇઇબુક
# પોસ્ટ ૨૭

#વિકમીલ ૩
# પોસ્ટ ૮
# માઇઇબુક
# પોસ્ટ ૨૭

વધુ વાંચો

ચણા જોર ગરમ

Dhara Soni
Dhara Soni @cook_23317940

#વિકમીલ ૩
# પોસ્ટ ૮
# માઇઇબુક
# પોસ્ટ ૨૭

#વિકમીલ ૩
# પોસ્ટ ૮
# માઇઇબુક
# પોસ્ટ ૨૭

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૨ વાટકા સૂકા ચણા
  2. પાણી પલાળવા મટે
  3. ૧ ચપટી ખાવાનો સોડા
  4. મીઠું સ્વાદાનુસાર
  5. મસાલા માટે:-
  6. ૨ ચમચી આમચૂર પાઉડર
  7. ૧ ચમચી લાલ મરચું
  8. ૧ ચમચી સંચળ
  9. ૧ ચમચી જીરું પાઉડર
  10. ૧ ચમચી ગરમ મસાલો
  11. મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ચણા ને રાત્રે ગરમ પાણી માં પલાળી લેવા.ત્યારબાદ બીજે દિવસે સવારે પાણી કાઢી.તેને બાફવા માટે મૂકવા.૨ સીટી વગાડવી.મીડીયમ બાફવા.

    ચણા જોર ગરમ રેસીપી સ્ટેપ1ફોટો
    ચણા જોર ગરમ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેને બહાર કાઢી ઠરવા દો.પછી તેને દસ્તા થી કે વાટકા ના તળિયા થી પ્રેસ કરી ને દાબી લેવા અને એક થાળી માં સુકાવા માટે પાથરી લેવા.પછી તેને ૧ દિવસ માટે પંખા ની હવા માં સુકાવા દો બીજે દિવસે સવારે તેને તેલ મા તળી લો.

    ચણા જોર ગરમ રેસીપી સ્ટેપ2ફોટો
    ચણા જોર ગરમ રેસીપી સ્ટેપ2ફોટો
    ચણા જોર ગરમ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    અને તેને આમચૂર પાઉડર,મરચું,જીરૂ પાઉડર,ગરમ મસાલો,થોડું મીઠું સ્વાદાનુસાર નાખી,સંચળ નાખી મસાલો કરો અને ગરમ ગરમ ચણા ચોર ગરમ ની મોજ માણો...

    ચણા જોર ગરમ રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Soni
Dhara Soni @cook_23317940
પર July 06, 2020 18:26

ટિપ્પણીઓ (3)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
September 18, 2022 08:48
Wow... Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પાણીપૂરી રગડો (panipuri no ragdo in Gujarati)
  2. પનોળી
  3. મિન્ટ ચણા દાળ ના સમોસા (mint chana dal samosa in Gujarati)
  4. ઓરીયો થીક શેક (Oreo thick shake recipe in gujarati)
  5. ભરવા ભીંડી (Bharva Bhindi in Gujarati)
  1. દૂધી ચણા ની દાળ નું સાક
  2. રવા પેપર ઢોસા
  3. પનીર કોરમા
  4. મગ ની દાળની ખીચડી
https://cookpad.wasmer.app/in-gu/recipes/13101263
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close