રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ને રાત્રે ગરમ પાણી માં પલાળી લેવા.ત્યારબાદ બીજે દિવસે સવારે પાણી કાઢી.તેને બાફવા માટે મૂકવા.૨ સીટી વગાડવી.મીડીયમ બાફવા.
- 2
પછી તેને બહાર કાઢી ઠરવા દો.પછી તેને દસ્તા થી કે વાટકા ના તળિયા થી પ્રેસ કરી ને દાબી લેવા અને એક થાળી માં સુકાવા માટે પાથરી લેવા.પછી તેને ૧ દિવસ માટે પંખા ની હવા માં સુકાવા દો બીજે દિવસે સવારે તેને તેલ મા તળી લો.
- 3
અને તેને આમચૂર પાઉડર,મરચું,જીરૂ પાઉડર,ગરમ મસાલો,થોડું મીઠું સ્વાદાનુસાર નાખી,સંચળ નાખી મસાલો કરો અને ગરમ ગરમ ચણા ચોર ગરમ ની મોજ માણો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાયલોન ખમણ(naylon khaman in Gujarati)
# માઇઇબુક# પોસ્ટ ૨૧# વિકમીલ ૩# પોસ્ટ ૨ગુજરાતી લોકો નું ફેવરીટ...ખમણ ઢોકળા. Dhara Soni -
ચણા જોર ગરમ
#સ્ટ્રીટસ્ટ્રીટ ફૂડ ની વાત આવે ત્યારે ચણા જોર ગરમ તો યાદ આવી જ જાય કેમ????? દરિયા કિનારે બેઠા હોઈએ કે પછી બગીચામાં ચટપટી ખાવાનો આનંદ જ અનેરો હોય છે.અને તેમાં પણ પડીયા માં મસ્ત મસાલા વાળી..... Bhumika Parmar -
વડાપાવ ની ડ્રાય ચટણી (vada pav ની dry Chutney inGujarati)
#માઇઇબુક #post-૧૧#વિકમીલ #પોસ્ટ -૩#સ્પાઇસી Bhakti Adhiya -
-
-
-
-
પરાઠા દાબેલી(paratha dabeli recipe in Gujarati)
#વિકમીલ ૩ #ફ્રાઇડ#પોસ્ટ ૧#માઇઇબુક#પોસ્ટ ૨૦ Manisha Hathi -
મિક્સ સ્ટફ અને સ્ટીમ વેજીટેબલ શબજી(મિક્ષ stuff and steam vegetable sabji in Gujarati)
#golden apron3#વિકમીલ ૩#માઇઇબુક પોસ્ટ ૨૪Komal Hindocha
-
-
-
-
-
-
મસાલા સ્ટફ્ડ ફ્રાય લચ્છા પરાઠા
#વિકમિલ ૩# પોસ્ટ ૪#માઇઇબુક# પોસ્ટ ૨૩આ પરાઠા ખાવા માં એકલા જ ખૂબ ટેસ્ટી લાગે છે.તમે પણ ટ્રાય કરો Dhara Soni -
-
ચના જોર ગરમ
#માસ્ટરકલાસ#Teamtreeકોઈ પણ જગ્યાએ આસાની થી મળતુ સસતુ ને ચટપટુ ટેસ્ટી ફુડ Shital Bhanushali -
-
-
મિક્સ વેજી સંભારો(mix veg. Sambharo in Gujarati recipe)
#વિકમીલ ૩#સ્ટીમ#પોસ્ટ ૪# માઇઇબુક#પોસ્ટ ૨૪ Manisha Hathi -
સ્ટફડ મરચા ભજીયા (બાજરીના રોટલા નું સ્ટફિંગ)
#goldenapron3#વિકમીલ ૩ ફ્રાય#માઇઇબુક પોસ્ટ ૨૯Komal Hindocha
-
ચણા જોર ગરમ
ફિલ્મ ક્રાંતિ નું એ ગીત... ચણા જોર ગરમ બાબુ મેં લાઇ મજેદાર...ચણા જોર ગરમ ..તો મેં પણ બનાવી જ દીધા.. Sangita Vyas -
-
ઇન્સ્ટન્ટ સ્ટીમ્ડ સ્નેકસ પીઝા
# વિકમિલ ૩# પોસ્ટ ૬# માઇઇબુક# પોસ્ટ ૨૫બાળકો ને ખાવા માં કંઇક ટેસ્ટી હોવું જોઈએ તો તરત જામી લે.તો આજે મે ઇન્સ્ટન્ટ પીઝા બનાવ્યા છે.... Dhara Soni -
-
-
વેજ હક્કા નૂડલ્સ(vej hakka noodles in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૨૭#વિક મિલ ૩#ફ્રાઇડ/સ્ટીમ Nehal D Pathak -
મસાલા ચણા દાળ (Masala chanadal recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ 5#સનેકસ#goldenapron3 week 21spicy Gargi Trivedi -
પાલક રોટલી વધારેલી(palak rotli vaghrali in Gujarati)
#goldenapron3#વિકમીલ ૧#માઇઇબુક પોસ્ટ ૮Komal Hindocha
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13101263
ટિપ્પણીઓ (3)