#goldenapron3#week25
ઘઉં બાજરા ની રોટલી બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં લોટ લો હવે તેમાં સ્વાદ અનુસાર નમક,મરી પાઉડર,તેલ નું મોણ નાખી પાણી થી મીડીયમ એવો લોટ બાંધી લો.
હવે તેમાં થી લૂઆ કરી લોટ લગાવી રોટલી વણી લો.હવે તાવડી પર મીડીયમ ફલેમ પર રોટલી ને શેકી લો.
હવે રોટલી પર ઘી લગાવી ગરમા ગરમ સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (6)