ઘઉં-બાજરા ની રોટલી(rotli recipe in GujArati)

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

#goldenapron3#week25

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
  1. ૧ વાટકી‌‌‌ઘઉં નો લોટ
  2. ૧ વાટકીબાજરા નો લોટ
  3. ૧ ચમચીનમક
  4. ૧ ચમચીમરી પાઉડર
  5. ૧ ટેબલ સ્પૂન‌‌‌તેલ નું મોણ
  6. પાણી ‌‌‌લોટ બાંધવા માટે
  7. ઘી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    ઘઉં બાજરા ની રોટલી બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં લોટ લો હવે તેમાં સ્વાદ અનુસાર નમક,મરી પાઉડર,તેલ નું મોણ નાખી પાણી થી મીડીયમ એવો લોટ બાંધી લો.

  2. 2

    હવે તેમાં થી ‌‌‌લૂઆ કરી લોટ લગાવી રોટલી વણી લો.હવે તાવડી પર મીડીયમ ફલેમ પર રોટલી ને શેકી લો.

  3. 3

    હવે રોટલી પર ઘી લગાવી ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20
પર

Similar Recipes