બટેટા ની સૂકી ભાજી(bataka suki bhaji recipe in Gujarati)

Nisha Ghoghari @cook_20537692
બટેટા ની સૂકી ભાજી(bataka suki bhaji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ બટેટા ને ધોઈ કુકર માં બાફવા મુકવા ને તેમાં જરા મીઠું નાખવું ને 3 સીટી કરવી
- 2
બટેટા બફાય જાય પછી ઠરવા મૂકી તેની છાલ કાઢી ને એક સરખા સુધારવા
- 3
ત્યાં એ બાજુ કડાઈ મૂકી તેલ નાખી તેમાં જીરું નાખવું જીરું સરસ કકડી જય એટલે તેમાં સુધારેલા મરચા આદુ પેસ્ટ નાખી હલાવી તેમાં સુધારેલા બટેટા નાખી તેની અંદર મીઠું ખાંડ લીંબુનો રસ મરી પાઉડર નાખી હલાવુ બટેટા કટકા રહે તેમ હલાવું
- 4
પછી 5મિનિટ ગેસ પરથી ઉતારી ઢાંકી દેવું ત્યાર બાદ કોથમીર છાંટી સવ કરવું તયાર છે બટેટા ની સૂકી ભાજી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13133254



ટિપ્પણીઓ