પોવાકટલેટ(pauva cultlet recipe in Gujarati)

Shweta ghediya
Shweta ghediya @cook_20476334
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૩ વ્યક્તિ
  1. મોટા બટેટા બાફેલા
  2. વાટકો પોવા
  3. ડુગળી
  4. લીલા મરચા
  5. ૧ ચમચીલાલ ચટણી
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. ૧ ચમચીઆમચુર
  8. ૧ ચમચીધાણાજીરૂ
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧/૨ ચમચીમરી પાઉડર
  11. ૧/૨ ચમચીદળેલી ખાંડ
  12. ૧ ચમચીકોથમીર
  13. નમક સ્વાદાનુસાર
  14. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બટેટા નો માવો કરો. અને પોવા ને પાણી થી ધોઈને નીતારી લેવા હવે ઉપર મુજબ બધા મસાલા નાખો

  2. 2

    તેમજ તેમાં પોવા, ડુગળી અને મરચા નાખો હવે બધુ સરખી રીતે મોકસ કરી લો પછી તેને ગોળો વાળીકટલેટ ના મોલ્ડ માં નાખી કટલેટ તૈયાર કરો આ રીતે બધી કટલેટ તૈયાર કરો.

  3. 3

    હવે તેને લાઇટ બ્રાઉન કલરની તળો તો તૈયાર છે આપણી પોવા કટલેટ તેને કેચપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta ghediya
Shweta ghediya @cook_20476334
પર

ટિપ્પણીઓ

Similar Recipes