કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હરીયાલી પનીર હૈદરાબાદી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હરીયાલી પનીર હૈદરાબાદી રેસીપી મુખ્ય ફોટો

હરીયાલી પનીર હૈદરાબાદી

Vaishali Rathod
Vaishali Rathod @cook_22947646
Bangalore

#સુપરશેફ૧
આ એક ખૂબ જ ટેસ્ટી રેસીપી છે જેમાં પાલક, કોથમીર અને‌ ડુંગળીની ક્રીમી ગ્રેવી બનાવેલી છે.

#સુપરશેફ૧
આ એક ખૂબ જ ટેસ્ટી રેસીપી છે જેમાં પાલક, કોથમીર અને‌ ડુંગળીની ક્રીમી ગ્રેવી બનાવેલી છે.

વધુ વાંચો

હરીયાલી પનીર હૈદરાબાદી

Vaishali Rathod
Vaishali Rathod @cook_22947646
Bangalore

#સુપરશેફ૧
આ એક ખૂબ જ ટેસ્ટી રેસીપી છે જેમાં પાલક, કોથમીર અને‌ ડુંગળીની ક્રીમી ગ્રેવી બનાવેલી છે.

#સુપરશેફ૧
આ એક ખૂબ જ ટેસ્ટી રેસીપી છે જેમાં પાલક, કોથમીર અને‌ ડુંગળીની ક્રીમી ગ્રેવી બનાવેલી છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
2-3 સર્વિંગ્સ
  • 200ગ્રામ પનીર - ક્યૂબ્સમાં કટ કરવા
  • ૩-૪ મોટી ચમચી દેશી ઘી
  • ૨ મોટી ચમચી દહીં
  • ૨ મોટી ચમચી તાજી ક્રીમ
  • ખડા મસાલા
  • ૧ કાળી ઇલાયચી
  • ૨ લીલી ઈલાયચી
  • ૪ લવિંગ
  • ૧ ઇંચ તજનો ટુકડો
  • સુકા મસાલા પાઉડર
  • ૧ નાની ચમચી જીરું પાઉડર
  • ૧ નાની ચમચી ધાણાજીરુ પાઉડર
  • ૧/૨ નાની ચમચી હળદર પાઉડર
  • ૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • ૧ નાની ચમચી કસુરી મેથી
  • ગ્રેવી માટે
  • ૧ ગુચ્છ પાલક- સમારેલી
  • ૧ ગુચ્છ કોથમીર - સમારેલી
  • ૧ ચમચી તેલ
  • ૩-૪ લીલા મરચા - તીખા લેવા
  • ૧ મધ્યમ કદની ડુંગળી
  • ૨ નાના ટામેટા
  • ૧ ઇંચ નો ટુકડો આદુ
  • ૭-૮ લસણની કળીઓ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાલક અને કોથમીરને બરાબર ધોઈ લો..

    હરીયાલી પનીર હૈદરાબાદી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક મોટી ચમચી તેલ કડાઈમાં ઉમેરો. તેલમાં બધા ખડા મસાલા ઉમેરો. અને ડુંગળી ઉમેરો. 2-3 મિનિટ સુધી સાંતળો. તેમાં આદુ લસણ અને લીલા મરચાં ઉમેરો અને એક મિનિટ માટે સાંતળો. હવે તેમાં ટામેટા ઉમેરીને નરમ થાય ત્યાં સુધી સતત ચલાવો.

    હરીયાલી પનીર હૈદરાબાદી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાલક ઉમેરો અને નરમ થાય ત્યાં સુધી રાંધો અને કોથમીર ઉમેરીને 1-2 મિનિટ સુધી હલાવો અને ગેસ બંધ કરો. મિશ્રણને સંપૂર્ણ રીતે ઠંડુ થવા દો. અને મિશ્રણને મિકસર મા અેકદમ ઝીણી પેસ્ટ બનાવી લો.

    હરીયાલી પનીર હૈદરાબાદી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં લીલી પેસ્ટ ઉમેરો. ૩-૪ મિનિટ સુધી રાંધો. ગેસ નીચો વીંટી લો અને તેમાં દહીં અને તાજી ક્રીમ ઉમેરો. તેલ અલગ ન થાય ત્યાં સુધી સારી રીતે મિક્સ કરો. હવે તેમાં બધા સૂકા મસાલા અને કસૂરી મેથી ઉમેરો. અહીં સ્વાદ માટે મીઠું ઉમેરો.

  5. 5

    તેલ અલગ થઈ જાય એટલે તેમાં પનીરના ટુકડા ઉમેરો. 2 મિનિટ બાદ તેમાં ગરમ મસાલો પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરો.

    હરીયાલી પનીર હૈદરાબાદી રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Rathod
Vaishali Rathod @cook_22947646
પર July 11, 2020 15:24
Bangalore
I am a fashion designer by profession but having a passion to cook yummilicious dishes
વધુ વાંચો

ટિપ્પણીઓ

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
July 11, 2020 15:36
Saras
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ સોસ..(chocalte sauce recipe in Gujarati)
  2. ગાર્લિક બ્રેડ (garlic bread recipe in Gujarati)
  3. મેથી મટર મલાઈ(methi matar malai recipe in Gujarati)
  4. કાજુ કરી(kaju curry recipe in Gujarati)
  5. કોર્ન કેપ્સિકમ મસાલા (corn capsicum masala recipe in Gujarati)
  1. સ્ટફ પાત્રા(Stuff Patra Recipe in gujarati)
  2. બિસ્કિટ અપ્પમ (biscuit appam recipe in gujarati)
  3. બાજરાનો રોટલો
  4. સમોસા પનીર સબ્જી
https://cookpad.wasmer.app/in-gu/recipes/13136911
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close