રીગણા ને લીલા વટાણા નો ઓળો(rigan olo recipe in Gujarati)

Nisha Ghoghari @cook_20537692
રીગણા ને લીલા વટાણા નો ઓળો(rigan olo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રીગણા ધોઈ ને લુસી તેલ લગાવી મીડીયમ આચ પર સેકવાના ધીરે ધીરે બધી સાઈડ સેકી નાખવા
- 2
આ બાજુ એક કડાઈમાં તેલ મૂકી તેની અંદર હીંગ નાખી તેની અંદર ટામેટાં નાખવા ત્યાર પછી તેની અંદર વટાણા નાખી હલાવું
- 3
ત્યાર પછી તેમાં આદું મરચાં ની પેસ્ટ લસણ ની પેસ્ટ હળદર ધાણાજીરું ગરમ મસાલો મીઠું લીલા મરચાં નાખી બધુજ એક સરખું હલાવી
- 4
ત્યાર પછી રીગણા સેકેલાની છાલ કાઢી તેને મેસ કરી વટાણા ટામેટાં ભેગું નાખી સરસ હલાવી તેના પર કોથમીર છાંટી ગરમા ગરમ તયાર છે રીગણા ને લીલા વટાણા નો ઓળો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13137291



ટિપ્પણીઓ