રોટલી પીઝા(rotli pizza recipe in Gujarati)

mitesh panchal @mitesh_1469
#માઇઇબુક
રોટલી તો આપણે રોજ ખાતાજ હોઈએ છીયે પણ બાળકોને ભૂખ લાગે તો આ રીતે પિઝા બનાવીને પણ ખવડાવી શકાય છે અને હેલ્થી પણ કહેવાય
રોટલી પીઝા(rotli pizza recipe in Gujarati)
#માઇઇબુક
રોટલી તો આપણે રોજ ખાતાજ હોઈએ છીયે પણ બાળકોને ભૂખ લાગે તો આ રીતે પિઝા બનાવીને પણ ખવડાવી શકાય છે અને હેલ્થી પણ કહેવાય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રોટલી લો તેના પર પીઝા સોસ લગાવો ત્યારબાદ તેના પર ટામેટાં સોસ લગાવો
- 2
ત્યારબાદ તેના પર ચીલી ફ્લેગ્સ, ઓરેગાનો, પીઝા હર્બ છાંટો અને પાછી મોઝરેલા ચીઝ ઉમેરો
- 3
ત્યારબાદ ઢોશા ના તવા પર બટર લગાવી તેના પર રોટલી મૂકી ડો અને ધીમા તાપ પર ફ્લેમ રાખો અને ઉપપર ઢાકણ ઢાંકી ડો 2 મિનિટ સુધી ધીમા તાપે ચઢવા દો અને પછી ગેસ પર થી ઉતારી ને ઉપ્પર થી ચીલી ફ્લેગ્સ, ઓરેગાનો, પીઝા હર્બ છાંટો અને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
- બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
- ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
- વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
- મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13137410



ટિપ્પણીઓ