વધેલી રોટલી ની ચાટ પૂરી(chaat puri recipe in Gujarati)

Meena Chudasama
Meena Chudasama @cook_17755034

#સુપર સેફ ચેલેન્જ વિક ૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2ઠંડી રોટલી
  2. 1 વાટકીસેવ જીણી
  3. 1ડુંગળી સમારેલી
  4. 1ટમેટુ સમારેલુ
  5. આંબલી ની લાલ ચટણી
  6. લીલી ચટણી
  7. 1/2વાટકી કોથમીર
  8. 1 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઠંડી રોટલી ને છરી વડે કાપા પાડી લો ચોરસ પછી તેને એક કડાઈમાં તેલા ગરમ કરી અને તળી લો હવે બ્રાઉન કલરની થઈ જાય એટલે એક ડિશમાં કાઢો

  2. 2

    હવે એક દિવસની અંદર ગોઠવો પછી તેની ઉપર ડુંગળીની કચુંબર નાખો ટમેટાને કચુંબર નાખવો ફણગાવેલા થોડાક મગ નાખવો પછી તેમાં લાલ-લીલી ચટણી નાખો અને ઉપર સેવ ભભરાવી અને કોથમીર રાખો પછી ચાટ મસાલો નાખો તૈયાર છે આપણી ચાટપુરી

  3. 3

    ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને વેસ્ટ માંથી બેસ્ટ આપણે ઘણીવાર રોટલી વધતી હોય છે તો આપણે ફેંકી દેવાનું મન થતું નથી તો આ રીતના તમે ખાશો તો ખૂબ જ ટેસ્ટી પણ લાગશે અને રોટલી પણ ખોવાઈ જશે અને બાળકોને તો ખૂબ જ ભાવ સે

  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meena Chudasama
Meena Chudasama @cook_17755034
પર

Similar Recipes