પીઝા

પીઝા તો બધા ને ભવતા હોય છે મેં આજે તવા મા બનાવતાંશીખવ્યું છે. જરૂર થી ટ્ર્ય કરજો,આજે મે રેડી બેઝ વાપરો છે
પીઝા
પીઝા તો બધા ને ભવતા હોય છે મેં આજે તવા મા બનાવતાંશીખવ્યું છે. જરૂર થી ટ્ર્ય કરજો,આજે મે રેડી બેઝ વાપરો છે
Steps
- 1
સૌપ્રથમ ટોમેટો ને બાફી લો,બાફી ને એની ગ્રેવી કરી લો,પછી એક તવા મા બટર ગરમ કરો ત્યાબાદ તેમાં,ડુંગરી ઉમેરો,ડુંગરી બરાબર સંતાડય જાઈ પછી લસણ નાખો તેને એકદમ સેકવા દો પછી બાફેલા ટોમેટો ઉમેરો નેં ૧૫-મિનિટ સુધી સાંતળો પછી તેમાં મીઠું,મરચું,પીઝા મસાલા,ઓરેગોન નાખી ટોમેટો નું પાણી બળી જાય ત્યાં સુધી સેકી ને ગ્રેવી ત્યાર કરો
- 2
હવે પીઝા બેઝ ઉપર બટર લાગવી પીઝા સોસ લાગવી થોડું ચીઝ નાખી બધા વેજિટેબલ નાખી ચીઝ લાગવી ઉપર થી ચિલી ફ્લેક્સ, ઓરેગનો નાખી દો
- 3
હવે તવા ને ૨૦ મિનિટ સુધી ગરમ કરી પીઝા. ને ધીમે તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દો
- 4
પીઝા રેડી છે ગરમ ગરમ, સર્વ કરો
Similar Recipes
More Recipes
-

Tilly Charman
-

Kesar_Kaju_Modak(Saffron Cashew Modak)
Swati Ganguly Chatterjee
-

Healthy tasty water chestnut flour dry fruits Barfi
Ramaben Joshi
-

Bina Anjaria
-

Simran Ridhima
-

Vidyutaa Kashyap
-

Barnali Debdas
-

🌈NinjaMommaKitchen🌈
-

Felix Cortes
-

Lamees M. Helal
-

Wilhelmina Cooks
-

Meme
-

Usman Ghani
-

Anna Glazer
-

Sidra's kitchen
-

Manisha's Desi kitchen
-

Rike Jokanan
-

Pinki Mehta
-

Daxa Parmar
-

Cute aurah's Kitchen
-

Shab Zahid
-

Varsha Kalyani









Comments