કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા રોટલો(masala rotlo recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા રોટલો(masala rotlo recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા રોટલો(masala rotlo recipe in Gujarati)

Megha Desai
Megha Desai @cook_19228128
Vadodara

#Goldenapron3
#week25
#millet
#સુપરશેફ2

#Goldenapron3
#week25
#millet
#સુપરશેફ2

વધુ વાંચો

મસાલા રોટલો(masala rotlo recipe in Gujarati)

Megha Desai
Megha Desai @cook_19228128
Vadodara

#Goldenapron3
#week25
#millet
#સુપરશેફ2

#Goldenapron3
#week25
#millet
#સુપરશેફ2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનીટ
2 સર્વિંગ્સ
  • 1બાઉલ બાજરીનો લોટ
  • 1 ટેબલ સ્પૂનઘઉંનો લોટ
  • 1 ચમચીમરચું
  • 1/2ચમચી હળદર
  • 1/2ચમચી ધાણા જીરું
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચીક્રશ કરેલી કસૂરી મેથી
  • 1 ચમચીઘી
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી કણક બાંધવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    બાઉલમાં બાજરીનો લોટ તથા ઘઉંનો લોટ લો.તેમાં મરચું,ધાણાજીરું,ગરમ મસાલો,હળદર, સ્વાદ અનુસાર મીઠું,ક્રશ કરેલી કસૂરી મેથી તથા એક ચમચી ઘી નું મોણ ઉમેરી બધું હાથેથી મિક્સ કરો.

    મસાલા રોટલો(masala rotlo recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં જરૂર પુરતું પાણી ઉમેરી રોટલા જેવો લોટ બાંધો લોટ બાંધીને બેથી ત્રણ મિનિટ માટે મસળો. આ લોટને રેસ્ટ આપવાની જરૂર નથી.

    મસાલા રોટલો(masala rotlo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા રોટલો(masala rotlo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટમાંથી મધ્યમ સાઈઝના લૂઆ કરી હાથેથી થેપી ને રોટલો વણો.ગરમ તવી પર રોટલા ને બંને બાજુ કપડા વડે શેકી લો.ઘી સાથે સર્વ કરો તૈયાર છે બાજરી ના લોટ નો મસાલા રોટલો!!

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Desai
Megha Desai @cook_19228128
પર July 13, 2020 08:51
Vadodara

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મસાલા રોટલો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જાંબુ સ્વીસરોલ્સ (jamun swissrolls recipe in Gujarati)
  2. ચીઝ-પનીર કોફતા કરી (Cheese Paneer Kofta curry Recipe in Gujarati)
  3. રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા
  4. નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા)
  5. રીંગણા નો ઓરો(ringana no oro recipe in gujarati)
  1. બેલપેપસૅ ઇન રેડ ગ્રેવી(Bellpapers in red gravy recipe in Gujarati)
  2. રીંગણા બટેકકા નુ શાક(rigan bataka nu saak recipe in Gujarati)
  3. પાકા કેળા નુ શાક(banana sabzi recipe in gujarati)
  4. ચિઝી વેજ ગાલિઁક બે્ઙ(cheese vej garlic bread recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13158705
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close