કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વડાપાવ ટ્વિસ્ટર
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વડાપાવ ટ્વિસ્ટર રેસીપી મુખ્ય ફોટો

વડાપાવ ટ્વિસ્ટર

Vaishali Rathod
Vaishali Rathod @cook_22947646
Bangalore

#સુપરશેફ૨
#વીક ૨
Flour used : maida
વડાપાવ અમારા ઘરનુ ઓલ ટાઇમ ફેવરિટ‌ ફૂડ છે. તેથી હું આ મસાલેદાર વડા અને નરમ - સ્પોન્જી પાઉં ના આ સુંદર કોમ્બિનેશન સાથે પ્રયોગ કરતી રહું છું. નીચે આપેલ બધા સ્ટેપ્સ અનુસરસો તો આ રેસીપી ખૂબ જ સહેલી છે.

#સુપરશેફ૨
#વીક ૨
Flour used : maida
વડાપાવ અમારા ઘરનુ ઓલ ટાઇમ ફેવરિટ‌ ફૂડ છે. તેથી હું આ મસાલેદાર વડા અને નરમ - સ્પોન્જી પાઉં ના આ સુંદર કોમ્બિનેશન સાથે પ્રયોગ કરતી રહું છું. નીચે આપેલ બધા સ્ટેપ્સ અનુસરસો તો આ રેસીપી ખૂબ જ સહેલી છે.

વધુ વાંચો

વડાપાવ ટ્વિસ્ટર

Vaishali Rathod
Vaishali Rathod @cook_22947646
Bangalore

#સુપરશેફ૨
#વીક ૨
Flour used : maida
વડાપાવ અમારા ઘરનુ ઓલ ટાઇમ ફેવરિટ‌ ફૂડ છે. તેથી હું આ મસાલેદાર વડા અને નરમ - સ્પોન્જી પાઉં ના આ સુંદર કોમ્બિનેશન સાથે પ્રયોગ કરતી રહું છું. નીચે આપેલ બધા સ્ટેપ્સ અનુસરસો તો આ રેસીપી ખૂબ જ સહેલી છે.

#સુપરશેફ૨
#વીક ૨
Flour used : maida
વડાપાવ અમારા ઘરનુ ઓલ ટાઇમ ફેવરિટ‌ ફૂડ છે. તેથી હું આ મસાલેદાર વડા અને નરમ - સ્પોન્જી પાઉં ના આ સુંદર કોમ્બિનેશન સાથે પ્રયોગ કરતી રહું છું. નીચે આપેલ બધા સ્ટેપ્સ અનુસરસો તો આ રેસીપી ખૂબ જ સહેલી છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 કલાક
9-10 સર્વિંગ્સ
  • 250ગ્રામ મૈદા
  • 1મોટી ચમચી ખાંડ
  • 1ચમચી મીઠું
  • 1ચમચી યીસ્ટ (instant active yeast)
  • 3/4કપ નવશેકું દૂધ
  • 2ચમચી માખણ
  • વડા માટે
  • ૫૦૦ ગ્રામ બટાકા - બાફેલા અને છૂંદેલા
  • ૧૫૦-૨૦૦ ગ્રામ ગ્રામ ચણાનો લોટ
  • મીઠું
  • ચપટી હિંગ
  • ચપટી સોડા
  • પાણી
  • તળવા માટે તેલ
  • 2ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 2મોટી ચમચી તેલ
  • ૮-૧૦ લીમડો
  • 1ચમચી રાઈ
  • 1ચમચી આખા ધાણા
  • 1ચમચી વરિયાળી
  • ૧/૨ ચમચી હળદર
  • સ્વાદ માટે મીઠું
  • 1ચમચી લીંબુ નો રસ
  • 1ચમચી સમારેલી કોથમીર
  • શીંગદાણા લસણની ચટણી માટે
  • 1ચમચી તેલ
  • 1ચમચી આખા ધાણા
  • 1ચમચી વરિયાળી
  • 1ચમચી તલ
  • 12-15આખી કાશ્મીરી લાલ મરચું
  • 10-12લસણ
  • 2ચમચી શીંગદાણા
  • 2ચમચી છીણેલું નાળિયેર
  • સ્વાદ માટે મીઠું
  • ચપટી હિંગ
  • લીલી ચટણી
  • ૧ વાટકી કોથમીરના પાન
  • ૩-૪ લસણની કળીઓ
  • ૨-૩ લીલા મરચા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ૧ મોટી ચમચી લીંબુનો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    એક વાસણમાં મેંદો, ખાંડ, યીસ્ટ, મીઠું નાખો. નવશેકું દૂધ નાંખો અને નરમ કણક બનાવો. આ કણકમાં 1 ચમચી માખણ ઉમેરો અને સતત 10-12 મિનિટ સુધી કુણવો. કણક ખૂબ નરમ હોવું જોઈએ. હવે અને આ કણકને થોડા ભીનાં કપડાંથી ઢાંકીને1 કલાક માટે એક બાજુ રાખો.

    વડાપાવ ટ્વિસ્ટર રેસીપી સ્ટેપ1ફોટો
    વડાપાવ ટ્વિસ્ટર રેસીપી સ્ટેપ1ફોટો
    વડાપાવ ટ્વિસ્ટર રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    શીંગદાણા લસણની ચટણી માટે - એક પેનમાં તેલ ધાણા, વરિયાળી, તલ, લસણ, આખા મરચા, મગફળી નાંખો. ગેસ બંધ કરો અને નાળિયેર ઉમેરો અને હલાવો. મિક્સરને સંપૂર્ણપણે ઠંડુ થવા દો. ગ્રાઇન્ડ કરતી વખતે અને હિંગ અને મીઠું ઉમેરી ચટણી તૈયાર કરો.

    વડાપાવ ટ્વિસ્ટર રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગ્રીન ચટણી માટે બધી સામગ્રીને એક સાથે પીસીને ઝીણી પેસ્ટ બનાવો

  4. 4

    સ્ટફિંગ માટે - કડાઈમાં તેલ લો. રાઈ, આખા ધાણા, વરિયાળી ઉમેરો. સારી રીતે ભેળવી દો. તેમાં આદુ મરચાની પેસ્ટ, છૂંદેલા બટાકા, મીઠું અને હળદર પાઉડર નાંખો. સારી રીતે ભેળવી દો. લીંબુ અને સમારેલી કોથમીર નાંખો. આ વડા મિશ્રણમાંથી નાના કદના લંબગોળ બોલ બનાવો.

    વડાપાવ ટ્વિસ્ટર રેસીપી સ્ટેપ4ફોટો
    વડાપાવ ટ્વિસ્ટર રેસીપી સ્ટેપ4ફોટો
    વડાપાવ ટ્વિસ્ટર રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બીજા એક બાઉલમાં મીઠું, હિંગ, બેકિંગ સોડા ચણાનો લોટ ઉમેરો. તેમાં પાણી ઉમેરો અને ભજીયા જેવું ખીરું તૈયાર કરો. દરેક વડાને આ બેટરમાં ડીપ કરી અને મધ્યમથી ઝડપી તાપ પર ડીપ ફ્રાય કરો.

    વડાપાવ ટ્વિસ્ટર રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે મેંદાની કણક લો. તેને સારી રીતે પંચ કરો અને બધી હવા કાઢી નાખો. તેના ૧૧ લુઆ બનાવો. દરેક લુઆની પૂરી વણી તેની વચ્ચેથી એક કટ મારો. લીલી અને લાલ ચટણી લગાવો. એક બાજુ એક વડું રાખો અને ગોળ ગોળ ગોળ ફરવા નું શરૂ કરો. વધુ માહિતી માટે નીચેના ચિત્ર પર એક નજર કરો. આ રીતે બધા વડા તૈયાર કરો. અને તેને ઢાંકીને 30 મિનિટ સુધી એક બાજુ રાખો.

    વડાપાવ ટ્વિસ્ટર રેસીપી સ્ટેપ6ફોટો
    વડાપાવ ટ્વિસ્ટર રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે માઇક્રોવેવ અથવા ઓવનને 200 ડિગ્રી પર 10 મિનિટ માટે પ્રીહિટ કરો. વડા ટ્વિસ્ટર પર દૂધ/માખણ લગાવો અને તેને 15-18 મિનિટ સુધી બેક કરો. ગરમ ગરમ સર્વ કરો.

    વડાપાવ ટ્વિસ્ટર રેસીપી સ્ટેપ7ફોટો
    વડાપાવ ટ્વિસ્ટર રેસીપી સ્ટેપ7ફોટો
    વડાપાવ ટ્વિસ્ટર રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Rathod
Vaishali Rathod @cook_22947646
પર July 15, 2020 10:21
Bangalore
I am a fashion designer by profession but having a passion to cook yummilicious dishes
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Dhara Gajjar
Dhara Gajjar @Dharacook_16250985
July 15, 2020 13:53
Video he
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વડા પાઉં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જાડા મઠિયા/મઠની પૂરી (moth dal poori recipe in gujarati)
  2. ખાજા(khaja recipe in Gujarati)
  3. રસાલા બટાકા નુ શાક(rasala bataka nu shak recipe in gujarati)
  4. ચકરી(Chkari recipe in Gujarati
  5. તંદૂરી રોટી (Tanduri Roti Recipe In Gujarati)
  1. ઘઉંના લોટના દહીં વડા(ghau lot dahi vada recipe in Gujarati)
  2. ચોખલીયા બોલ્સ (rice bolls recipe in Gujarati)
  3. રવા ના ચીલા(rava na chilla recipe in Gujarati)
  4. ખિર(kheer recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13163335
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close