ઘઉંના લોટના દહીં વડા(ghau lot dahi vada recipe in Gujarati)

#સુપરશેફ2#લોટ મારા દીકરો' દિકરી નાના હતા ત્યારે મારા સાસુ દાળ ના વડા ને બદલે ઘઉંના લોટના વડા બનાવતા તે વડા હું આજે અહીં મૂકું છું
ઘઉંના લોટના દહીં વડા(ghau lot dahi vada recipe in Gujarati)
#સુપરશેફ2#લોટ મારા દીકરો' દિકરી નાના હતા ત્યારે મારા સાસુ દાળ ના વડા ને બદલે ઘઉંના લોટના વડા બનાવતા તે વડા હું આજે અહીં મૂકું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લઇને તેમાં છાશ નાખીને ચારેક કલાક રહેવા દેવું ત્યારબાદ તેમાં ક્રશ કરેલા આદુ' મરચા મીઠું નાખવું આ ખીરાને થોડુંક કઠણ રાખો ત્યારબાદ તેમાં સોડા અને ૧ ચમચો તેલ ગરમ કરીને દૂધીયુ કરીને આ ખીરામાં નાંખી દેવું.
- 2
હવે એક લોયા માં તળવા માટે તેલ લઈને ગેસ ઉપર ગરમ કરવા મુકવું ત્યારબાદ તેલમાં ભજીયા પાડતા હોય તે રીતે વડા નાખવા પછી તેને ધીમા તાપે તળવા એટલે અંદર નો લોટ સરખો શેકાઈ લાલાશ પડતા થાય ત્યારે તેને કાઢી લેવા હવે તપેલીમાં થોડી છાશ લઈને તે વડાને હાથેથી દાબી છાસમાં નાખી દેવા.
- 3
છાશમાં નાખેલા વડાને બે મિનિટ રાખીને ડીશમાં કાઢી લેવા ત્યારબાદ તેની ઉપર મરચું લીલી ચટણી નાખવી હોય તો તે અને દહીં પાથરવું એક નાનકડા લોયામાં તેલ નાખીને રાઈ અને તલ મુકવા તે તતડી જાય એટલે થોડી હિંગ નાખી તે વઘાર વડા ઉપર છાંટી દેવો પછી તેની ઉપર કોથમીર ભભરાવવી તો તૈયાર છે મારા દહીં વડા આવડા ખરેખર સ્વાદિષ્ટ લાગે છે તમે પણ બનાવી જોજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્ષ લોટના વડા(Mix lot na Vada Recipe in Gujarati)
#સાતમપોસ્ટ 6 મિક્ષ લોટના વડામારા ઘેર હું વડા કોટન કપડાને પલાળીને છાશથી થાબડીને બનાવું છું.આ રીતે બનાવેલ વડાનો સ્વાદ જ અલગ હોય છે,તે રીત હું અહીં બતાવીશ. Mital Bhavsar -
ઢેબરા (Dhebra recipe in gujarati)
#મોમ વધુ સાસુ પણ મા કહેવાય છે તેમને હું મમ્મી કહેતી આજે એમને ભાવતી વાનગી મેં બનાવી છે Avani Dave -
ઘઉંના લોટનો શીરો(ghau na lot no siro recipe in Gujarati)
#સુપરશેફ2 આપણી રૂઢિગત વાનગી ની વાત કરીએ તો અલગ-અલગ લોટમાંથી આપણે શીરો બનાવતા હોય છે જેમકે ઘઉંના લોટ, બાજરા ના લોટ, રવો,રાજગરાના લોટનો તે ખૂબ જ જલ્દી બની જાય અને સ્વાદિષ્ટ હોય છે તો આજે મે લોટ ની વાનગી માં ઘઉંના લોટનો શીરો બનાવેલ છે. Bansi Kotecha -
લેફ્ટ ઓવર દાળ ઢોકળીના ભજીયા(left over dal dhokali recipe in Gujarati)
#સુપરશેફ2#week2#flour મોટેભાગે આપણે ભજીયા એટલે બટેટાની ચિપ્સના, મિક્સ ભાજી ના ભજીયા, બટેકા વડા વગેરે બનાવતા હોઈએ છીએ... તો આજે મેં સવારે દાળ ઢોકળી બનાવી હતી તો થોડી દાળ ઢોકળી બચી હતી તો તેમાં ચણાનો લોટ ઉમેરી ભજીયા બનાવી દીધા... તો ચાલો જણાવી દઉં તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
વડા (vada recipe in Gujarati)
#સુપરશેફ૩#વીક૩મોનસૂન સ્પેશ્યલ ,,,ચોમાસામાં ઝરમર વરસાદ વરસતો હોય અને તીખું તમતમતું ખાવાનું મન થાય એ સ્વાભાવિક છેસાથે આદુવાળી ચા અને ભજીયા ,વડા ,ગાંઠિયા તે પણ ગરમાગરમ ,,,પછી તો પૂછવું જ શું ;આજે હું જે રેસીપી આપણી સાથે શેર કરું છું તે અમારી પરંપરાગત રેસીપી છે ,મારા દાદી સાસુમાપાસે થી આ શીખી છું ,,માતાજીને નોરતામાં આઠમના નેવેદયમાં પણ ધરવાય છે ,કાળીચૌદશનાંદિવસે પણ આ જ વડા અમારે ત્યાં બને છે ,સ્વાદમાં એટલા સરસ બને છે કે આપણે બનાવતા જ રહીયેઅને પરિજનો ગરમાગરમ ખાતા જ રહે ,,, Juliben Dave -
ચકરી(chakri recipe in gujarati)
#સાતમ ચકરી એ ઘણા લોકો ચોખાના લોટ માંથી બનાવતા હોય છે.તો આજેમેં ઘઉંના લોટને બાફીને માખણ નાખીને બાળકો અને મોટા બધા ને ભાવે તેવી એકદમ સોફટ અને ટેસ્ટી ચકરી બનાવી છે. Sonal Lal -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#PSદહીં વડા નું નામ સાંભળી ને નાના મોટા સૌના મોમાં પાણી આવી જાય છે .દહીં વડા બ્રેડ ના , અડદ ની દાળ ના અને અડદ ની દાળ ની સાથે મોગર દાળ નાખી ને બનાવવામાં આવે છે .મેં મોગર અને અડદ ની દાળ ના દહીં વડા બનાવ્યા છે .મારા ઘર માં દહીં વડા બધા ને ગમે છે . Rekha Ramchandani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#માઇઇબુક#ફ્રાઇડ#વિકમીલ૩દહીં વડા એ અમારા ઘર માં બધા ની ફેવરીટ છે.ગરમી માં એને ખાવાની મજા જ કંઇક અલગ છે. મારા ખૂબ સરસ સ્પોંજી બને છે તો આ રેસિપી હું આપ સૌ સાથે શેર કરવા માંગુ છું. Kunti Naik -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4 #Week25 #Dahivada. અમારા ઘરમાં નાના-મોટા દરેકને આ દહીં વડા ખુબ જ ભાવે છે અને સોફ્ટ એટલા બધા થાય છે કે જેને દાંત ના હોય તોપણ હોશથી આ રેસીપી ને માણે છે Jayshree Doshi -
બટેકા વડા (Bateka Vada Recipe In Gujarati)
#MAજ્યારે હું રસોઈ બનાવતા શીખી ત્યારે આઈટમ માં સૌપ્રથમ બટેકા વડા બનાવતા મમ્મી એ મને શીખવાડેલું .મારા ઘરે અવાર નવાર બટેકા વડા બનતા કેમકે મારા પપ્પા ફેવરિટ હતા .એટલે . Sejal Pithdiya -
ઘઉ ના લોટ ની ચકરી(ghau na lot ni chakri recipe in Gujarati)
મારા સન ને ચકરી બહુ ભાવે એટલે આજે બનાવી લીધી.#સુપરશેફ2ફ્લોર્સ/લોટ ની રેસીપી Bhavnaben Adhiya -
વડા(vada recipe in Gujarati)
#સુપરશેફ2 : ચોમાસાની ઋતુમાં ગરમાગરમ વડા ખાવાની બહુ જ મજા આવે સાથે ચટણી પણ હોય તો વડા નો સ્વાદ કંઈક અલગ જ માણવા મળે છે. kinjal mehta -
દાળ ઢોકળી પ્લેટર(dal dhokli plater recipe in Gujarati)
#સુપરશેફ2#week2#flour દાળ ઢોકળી એ આપણી ગુજરાતી ટ્રેડિશનલ ખાણું છે. કે જ્યારે કોઈ શાક ના હોય ત્યારે આ દાળ ઢોકળી બનાવી શકાય છે.... અને દરેકના ઘરમાં દાળ ઢોકળી અલગ અલગ રીતે બનતી હોય છે. આ દાળ ઢોકળી બનાવતા હું મારા સાસુમાં પાસેથી શીખી છું. કેમકે અમારા ઘરમાં અલગ રીતે બનતી. તેથી સાસુમાં એ એ બનાવતા તે રીત મને શીખવી છે.. તો ચાલો જણાવી દઉં તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#Famદહીંવડા એ નાના મોટા સૌ ના પ્રિય હોય છે...મારા પપ્પા અમને ખૂબ જ ભાવે તો મમ્મી ખૂબ જ સરસ ટેસ્ટી દહીંવડા બનાવતા....તો આજે એજ રીતે હું બનાવીશ.... Dhara Jani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આમ તો બધી જ રસોઈ હું મારી મમ્મી પાસેથી શીખી છું.પણ બટાકા વડા એટલે અમારા ઘરે બનતી અને બધાની ફેવરિટ એવી આઈટમ.જે આજે મધર્સ ડે નિમિત્તે હું મારી મમ્મીને dedicate કરું છું. Urvi Mehta -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#week16સાતમ આઠમે તો આવા વડા અને ઢેબરા બનાવતા જ હોય છીએ, ઠંડુ ખાવાનું હોય એટલે આગલે દિવસે બધું બનાવી દેતા હોય છે..આજે હું વડા બનાવાની છું એ બહુજ easy સ્ટેપ્સ માં છે..તમે પણ ટ્રાય કરજો.. Sangita Vyas -
મુઠીયા ઢોકળા(muthiya recipe in gujarati)
# ગુજરાતી મુઠીયા ઢોકળા#અહીં મેં મેથી ના મિક્સ ઘઉં નો ઝીણો લોટ ઘઉંનો જાડો લોટ ચણાનો લોટ બાજરાના લોટના મિક્સ ઢોકળા બનાવેલ છે Megha Bhupta -
દહીં વડા (Dahi Vada recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જજૈન રેસીપી દહીં વડા એ બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં બનતી વાનગી છે....સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ પાર્ટી- પ્રસંગો માં સાઈડ ડીશ તરીકે પીરસાય છે...સાઉથ ઇન્ડિયન તેમજ અન્ય રેસ્ટોરન્ટમાં પણ સર્વ કરવામાં આવે છે...ઘરમાં થી અવેલેબલ ખૂબ થોડા મસાલાથી બની જાય છે... Sudha Banjara Vasani -
બટેટા શાક (bataka nu saak recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#post28આજે મેં બટેટાનુ અને સીંગદાણા નું ફરાળી શાક બનાવ્યું છે.આ શાક મારા નાનીમા બહુ સરસ બનાવતા હતા તેમની પાસેથી મેં લખ્યું છે. Kiran Solanki -
મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)
વડાનું નામ સાંભળતા જ આપણને બાજરીના લોટના વડા તથા મકાઈના લોટના વડા તરતજ યાદ આવી જાય છે. સામાન્ય રીતે આપણે ત્યાં રાંધણછઠ્ઠને દિવસે વડા બનાવવામાં આવે છે. પણ ઘણીવાર મુસાફરીમાં નાસ્તામાં પણ લઈ જવાતા હોય છે.આ વડા 4-5 દિવસ સુધી સારા રહે છે.મેં આજે મકાઈના લોટના વડા બનાવ્યા છે.#EB Vibha Mahendra Champaneri -
ઘઉંના લોટના પાઉં #(ghau lot pav recipe in Gujarati)
હાય ફ્રેન્ડ્સ આજે હુ મારાં મનની વાત, મારાં મનની રેસિપી લઈને આવીછું આજે ના સમયમાં મેંદાનું ચલણ વધી રયુછે અને તે નુકસાન કર્તા છે મને ગણા સમયથી ઈચ્છા હતી ઘઉંના લોટના પાઉં બનાવવાની તો આજે બનાવ્યા જયારે મન થાય ગ્રેજ પાઉં બનાવો અને સાથે ભાજીયાતો દાબેલી ગ્રેજ બનાવો અને સ્વાથ્ય જારવો સાથે મનગમતી વાનગી પણ ખાવ જો ગમેતો રીપ્લાય આપજો તો અગર જતા હુ કંઈક નવી રેસિપી નવીજ રીતે લઇ આવું Varsha Monani -
-
બાજરી ના વડા(bajri na vada recipe in gujarati)
આ રેસીપી મારા સાસુ ની છે એમને મને શિખવડયા હતા મારા ઘેર બધા ના ફેવરીટ છે Sheetu Khandwala -
મેથીના વડા(Methi Vada Recipe in Gujarati)
#MW3# બાજરી ના ભજીયા(વડા)# પોસ્ટ ૧#Cookpadgujaratiમારા ઘરે વિન્ટરમાં હંમેશા બાજરીના લોટના મેથીની ભાજી ઉમેરેલા આ વડા બનાવવા ના. આ એક હેલ્ધી નાસ્તો કહી શકાય SHah NIpa -
મેંદાની સફલ પૂરી
#RB1મેંદા માંથી બનતી આ પૂરી ક્રિસ્પી અને ફરસી બને છે જલ્દી બને છે ઓછી વસ્તુ માંથી બને છે. અને ટેસ્ટી બને છેઆ સફલ પૂરી મારા સાસુ ને બહુ પસંદ છે તેમને હું ડેડીકેટ કરું છું Jyoti Shah -
મકાઈના લોટના વડા (Makai Flour Vada Recipe in Gujarati)
#EB#Week9#CookpadGujarati મકાઈ ના વડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે. મકાઈના વડા બનાવવા માટે મકાઈનો લોટ એકલો અથવા તો એની સાથે બીજા લોટ ભેગા કરી ને એમાં બધા મસાલા ઉમેરીને લોટ બાંધી ને એમાંથી વડા બનાવીને તળી લેવામાં આવે છે. મસાલા સાથે દહીં અને ગોળ ઉમેરવાથી વડા ને ખૂબ જ સરસ સ્વાદ મળે છે. આ વડા બનાવીને બે ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે. ઠંડા વડા પણ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મકાઈ ના વડા ને લીલી ચટણી, સોસ અથવા દહીં સાથે પીરસી શકાય. આ વડા વઘાર પડતા રાંથણ છઠ ના દિવસે વધારે બનાવવામા આવે છે. Daxa Parmar -
દહીં મમરી ના પુડલા (Dahi Mamari Pudla Recipe In Gujarati)
#LOકૂકપેડજોઈન કર્યા પછી ઘણું બધું નવું શીખવા અને જાણવા મળ્યું. ગ્રુપમાં લેફ્ટઓવર રેસિપી જોઈને થતું કે મારે પણ કોઈ એવી રેસિપી ટ્રાય કરવી જોઈએ. હમણાં શીતળા સાતમ હતી ત્યારે દહીં મમરી બનાવેલી અને તે એક મોટો વાટકો ભરીને રહી. આટલી બધી વધેલી દહીં મમરી નું શું કરવું વિચાર્યું આના પુડલા બનાવી દઉં અને પહેલીવાર બનાવ્યા. ફોટા ત્યારે પાડી ને રાખ્યા હતા પણ વિચાર આવ્યો કે આ રેસિપી મુકી શકાય ખરી. એટલે પાડેલો ફોટો રહેવા દીધો હતો. હવે જ્યારે ચેલેન્જ આપી છે તો થયું કે આ રેસિપી મુકું. તે વખતે જ્યારે પુડલા બનાવ્યા ત્યારે ઘરમાં બધાને ખૂબ જ ભાવ્યા હતા. Priti Shah -
દહીં વડા (Dahi Vada Recipe in Gujarati)
#GA4 #Week25 #dahiwadaદહીં વડા એ એક સ્વાદિષ્ટ અને પ્રચલિત વાનગી છે. જેમાં અડદ ની દાળ ના વડા ને દહીં માં ડુબાડીને તૈયાર કરવામાં આવે છે. આ નાના મોટા બધાને બહુ પસંદ આવે છે. તમે તેને નાસ્તા તરીકે અથવા સાઇડ ડીશ તરીકે પીરસી શકો છો. Bijal Thaker -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા એ ગુજરાતી ઓના ફરસાણ માનું એક ફેવરિટ ફરસાણ છે. નાના મોટા જમણવાર માં બટાકા વડા કાંતો ઢોકળા હોય જ.તો આજે મેં સવાર ના નાસ્તા માં ગરમા ગરમ બટાકા વડા બનાવ્યા. Sonal Modha -
દહીં વડા (Dahivada Recipe in Gujarati)
ઉનાળામાં ઠંડા ઠંડા દહીંમાં અડદની દાળ અને ચોળાની દાળના વડા ખાવાની મજા જ કંઈક ઔર છે.હુ ચોળાની દાળ પણ ઉમેરીને વડા બનાવું છું જે એકદમ સરસ લાગે છે અને તેલ - તેલ નથી લાગતું. Urmi Desai
More Recipes
ટિપ્પણીઓ (2)