સરગવાની પંજાબી સબ્જી (sargvani punjabi sabji recipe in gujarati)

Sonal kotak @cook_22001641
#માઇઇબુક# પોસ્ટ ૨૮
સરગવાની પંજાબી સબ્જી (sargvani punjabi sabji recipe in gujarati)
#માઇઇબુક# પોસ્ટ ૨૮
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાને ધોઈને બાફી લો.સરઞવાની શીંગ ના મિડિયમ ટુકડા કરી નરમ પાણી માં મીઠું નાખી ૧૦ મીનીટ પલાળી રાખો.
- 2
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી વઘાર કરો.પછી સરગવા ની શીઞ ને પાણી નિતારી ઉમેરો.થોડી ચઢી જાય પછી તેમાં બાફેલા બટાકા લાંબા સમારી ઉમેરો.
- 3
હવે તેમાં બધા મસાલા અને પંજાબી મસાલો નાખી થોડું પાણી નાખી ઉકાળવું.ઉકળે પછી તેમાં ચણાનો લોટ છાંટી ધીમે ધીમે હલાવી ધીમા ગેસ પર ૫-૭ મીનીટ ચઢવા દો.
- 4
તો રેડી છે સરગવાની પંજાબી સબ્જી.ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી.ઘણાને સરગવાની સબ્જી ના ભાવતી હોય તો પંજાબી મસાલો નાખવાથી ટેસ્ટી લાગશે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13235350



ટિપ્પણીઓ (2)