પાલકનો સુપ(palak soup recipe in Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#વરસાદી માહોલમા ગરમાગરમ પાલકનો સુપની સાથે ચટરપટર સોયાબીન ર-ટીક અને પપૈયાના ટુકડા ,દાડમના દાણા મળી. જાય તો ભોજનની જરૂર ના પડે. હાલના સંજોગોમાં ના ના બાળકો થી મોટા માણસોની રોગ પ્રતિકારક શક્તિ વધારે કરવા માટે પાલકનો સુ પ ફરજીયાત પીવો જોઇએ.પાલકમાં પોટેશિયમ મેગનિશીયમ, પોટીન લોહ,વિટામિન્સ સી,કે, ફાઇબર વગેરે ગુણો રહેલા છે આખો ની રોશની માટે, બી.પી,હાડકાં મજબૂત કરે, હિમોગ્લોબિન વધારે, સૌદર્ય વધારે, અલસર, એસીડીટી દૂરકરે સૌથી મહત્વ નુ હોય તો રોગપ્રતિકારક શક્તિ વધારે છે ઓછી સામગ્રીથી ,ઓછા સમયમાં બનતો સુપ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
બે માણસો
  1. પાલકની ઝુડી
  2. 1નાનો કાદો
  3. 1નાનુ ટામેટુ
  4. 1તમાલપત્ર
  5. 1 ચમચીમરી પાઉડર
  6. 1/2ચમચી કૉનફલોર
  7. 1 ચમચીમીઠું
  8. 1 ચમચીસાકર
  9. એકચમચી બટર
  10. 1 ચમચીઘી
  11. ચપટીજીરું
  12. સજાવટ માટે કીમ,પપૈયાના ટુકડા, દાડમના દાણા

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    પાલકને બે ચાર વાર પાણી થી સાફ કરો.તપેલામાં થોડું પાણી એક ચમચી સાકર પાલકને બાફવા મૂકો. સાથે ટામેટુ અને કાદા ને પણ બાફવા મૂકો.પાંચ મિનિટ પછી ચારણીમાં કાઢીને ઠંડા પાણીમાં મૂકી પાછી ચારણીમાં મૂકવાથી પાલકનો રંગ જળવાઇ રહેશે

  2. 2

    ઠંડુ પડે એટલે મિક્સરમાં ફેરવીને,કશ કરો. વાડકામાં બટર મૂકો તમાલપત્ર મૂકીને કાદા ટામેટા ને સાતળો કૉનફલોર નાખીને સાતળો. ઠંડુ પડે મિક્સરમાં, કશ કરો.ટટીકટ

  3. 3

    સુપ પેનમા કાઢીને ઉકળવા મૂકો.મીઠું, મરી પાઉડર સાકર નાખીને ઉકાળો. વધારિયામા ઘી મૂકીને જીરું થી વધારો.જનરલી સુપમા વધાર થતો નથી પણ પાલકના સુપને વધારવા થી વધુ સુપાચ્ય બને છે.બાઉલમા કાઢીને,કીમથી સજાવી સાથે સૉયાર-ટીક પપૈયાના ટુકડા દાડમના દાણા થી સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

ટિપ્પણીઓ

Similar Recipes