કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચિલી પનીર સીઝલર chilli paneer sizzler
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચિલી પનીર સીઝલર chilli paneer sizzler રેસીપી મુખ્ય ફોટો

ચિલી પનીર સીઝલર chilli paneer sizzler

Shweta Godhani Jodia
Shweta Godhani Jodia @cook_24916875

#સુપર શેફ3
મોન્સૂન birthday સ્પેશ્યલ

#સુપર શેફ3
મોન્સૂન birthday સ્પેશ્યલ

વધુ વાંચો

ચિલી પનીર સીઝલર chilli paneer sizzler

Shweta Godhani Jodia
Shweta Godhani Jodia @cook_24916875

#સુપર શેફ3
મોન્સૂન birthday સ્પેશ્યલ

#સુપર શેફ3
મોન્સૂન birthday સ્પેશ્યલ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ ક્લાક
4 સર્વિંગ્સ
  • ૨૦૦ગ્રામ પનીર
  • 1-૩૦ કપ કોર્ન ફલોર
  • 1નાનું ગાજર
  • ૧ કપઅધકચરા બાફેલાં ભાત
  • 100 ગ્રામમિક્સ લાલ લીલા પીળા કેપ્સિકમ
  • ૧ નાની વાટકીજીણી સમારેલી કોબી
  • ૧ નાની વાટકીફ્લાવર
  • ૧મોટુ બટેટુ
  • ૫-૬ ફણસી
  • ૧૫-કલી લસણ
  • ૧મોટુ આદું
  • ૩કાંદા
  • મરી,લાલ મરચુ,ધાણાજીરું,ગરમ મસાલો,આમચુર,મીઠું
  • લીલા કાંદા,લીલુ લસણ
  • સોયા સોસ,ચિલિ સોસ,ટમેટા સોસ
  • કોબી ના પત્તા ટ્રે પર મુકવા
  • ઓઈલ
  • સિઝલર ટ્રે અને થોડું બટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ ક્લાક
  1. 1

    ફ્રેન્ચ ફ્રાય માટે સૌ પ્રથમ બટેટાં ને ઉભા કટ કરી ને એકસરખા ચીપ્સ માં કાપી લો.ત્યાર બાદ ૬-૭ વાર ધોઇ લો પાણી માં જ્યાં સુધી પાણી ચોખ્ખુ ના દેખાય.આપડે ચિપ્સ ક્રિસ્પી કરવાની છે એટલે ચિપ્સ ને ice કોલ્ડ પાણી માં ૧૫ મીન રાખવાની.ત્યાર બાદ ઉકળતા પાણી માં નાંખી ને થોડી વાર રવા દઈ ને બધી frys ને એક નેપકીન પર છૂટી સુકવી દો...સુકાયા બાદ ઝીપલોક માં ફીઝર માં મૂકી દો....આ પ્રોસેસ કરવાતી બટેટા નો બધો સ્ટાર્ચ નીકળી જાય એટલે ઓઇલ ઓછુ પિવે ને ક્રિસ્પી બને...

    ચિલી પનીર સીઝલર chilli paneer sizzler રેસીપી સ્ટેપ1ફોટો
    ચિલી પનીર સીઝલર chilli paneer sizzler રેસીપી સ્ટેપ1ફોટો
    ચિલી પનીર સીઝલર chilli paneer sizzler રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ભાત માટે એક પેન માં થોડું ઓઇલ લઈને તેમાં જીણા સમારેલ સબ્જી માથી થોડા કાંદા લસણ આદુ ને મરચું સાંતળી લઈ ને તેમાં જીણા સમારેલા ગાજર ફણસી નાંખી તેમાં મરી ને મીઠું નાંખી ને થોડા કૂક કરી લો,ત્યારબાદ ભાત નાખી ને થોડી વાર હલાવી ને ઢાંકી દો પણ ભાત ને ઓવેરકુક નથી કરવાના ને માઇલ્ડ ફ્લેવર ના જ રખવાના છે.

    ચિલી પનીર સીઝલર chilli paneer sizzler રેસીપી સ્ટેપ2ફોટો
    ચિલી પનીર સીઝલર chilli paneer sizzler રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બધા કલર ના કેપ્સિકમ અને ૧ કાંદા ને મોટા કાપી ને પેન માં થોડા ઓઈલ માં સાંતળી લો,મીઠું,મરી લસણ, આમચૂર થોડું નાખી ને ગેસ બંધ કરી દો,ઓવેરકુક નથી કરવાના થોડો crunch રે એ ધ્યાન રાખવાનું છે,આ sauted સલાડ રેડી છે હવે

    ચિલી પનીર સીઝલર chilli paneer sizzler રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પનીર ના ચોરસ ટુકડા કરી થોડીવાર પાણી માં રાખી કાઢી લેવા,પછી તેમાં મીઠું,ધાણાજીરું,લાલ મરચું,ગરમ મસાલો,લસણ આદું મરચા ની પેસ્ટ,આમચૂર નાખી મિક્સ કરી લેવું,હવે પેનમાં ઓઇલ સ્પ્રેડ કરી બધા પનીર ગોઠવી દેવા,સરખી રીતે થોડા ક્રિસ્પિ થાય બન્ને બાજુ એટલે એક બોલ માં લઇ લેવા.

    ચિલી પનીર સીઝલર chilli paneer sizzler રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ચાઈનીઝ સોસ બનાવા માટે પેન માં ઓઇલ થોડું મૂકી લસણ,આદુ, કાંદા,કેપ્સિકમ,કોબી,ગાજર, મરચા જીણા સમારેલા સાંતળી લેવા,પછી એક વાટકી માં થોડું પાણી લઇ ને એક ચમચી કોર્નફલોર ઓગાળી ને તે પાણી પેન માં નાખી દઈ ને મિઠું મરી નાખી દેવાનું,જરૂર પડે તો પાણી નાખી ને ઉકાળવા દેવાનું,સૂપ જેવી કન્સિસ્ટનસી રાખવાની,હવે 1-30કે 2 ચમચી સોયા સોસ,૨ ચમચી ચિલિ સોસ ને ૨ ચમચી ટોમેટો કેચપ જેવો તમને ટેસ્ટ ગમે એ રીતે નાખવાનું,કેચપ ઓછો નાખો તો થોડો વિનેગાર નાખી શકો છો,ઉકાલો થોડી વાર ને એક બોલ માં લઇ લો.

    ચિલી પનીર સીઝલર chilli paneer sizzler રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે જે બટેટા ની ચિપ્સ ફ્રીઝર માં મૂકી છે એ કાઢી લો,ડાયરેક્ટ રેડી છે ફ્રાય કરવા માટે, ડીપ ફ્રાય માટે ઓઈલ રેડી કરો. એક બોલ માં મોટા કાપેલા ફ્લાવર ને કાંદા ધોઈ ને લઇ,હવે તેમાં મીઠું મરી ને 3 ચમચી કોર્નફલોર નાખો,હવે ડીપ ફ્રાય કરી લો,ક્રિસ્પી ફલાવર ને કાંદા બાદ હવે ફ્રેન્ચ ફ્રાય પણ રેડી kri do..

    ચિલી પનીર સીઝલર chilli paneer sizzler રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બધી વસ્તુ જે રેડી કરી એના પર લીલા કાંદાને લીલા લસણ થી ગાર્નીશ કરો

    ચિલી પનીર સીઝલર chilli paneer sizzler રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે સિઝલર ટ્રે રેડી કરવા માટે આયર્ન ટ્રે ને ૧૦ મીનીટ ફૂલ ગેસ પર ગરમ કરો,આ માટે સાવધાની રાખવી જરુરી છે,હવે વુડન ટ્રે માં થોડું પાણીઅને ઓઇલ નાખી દેવું,ગેસ પર મુકેલી ટ્રે પર કોબી ના પત્તા પાથરવા જેથિ કરીને આપડી રેડી કરેલી વસ્તુ દાઝી ના જાય,હવે એક બાજુ ભાત ને સલાડ મૂકવો,બીજી બાજુ પનીર,વચ્ચે ક્રિસ્પી ફ્લાવર ઓનિઓન,ને ફ્રેન્ચ ફ્રાયસ મૂકવી.ટ્રે ફરતે થોડું બટર રેડવું એટલે સિઝલીગ સાઉન્ડ આવશે,હવે એક બોલ કે કપ માં ચાઈનીઝ સોસ લેવો હવે સાણસી વડે પકડી ને વૂડન ટ્રે માં આર્યન ટ્રે મૂકી દેવી,

    ચિલી પનીર સીઝલર chilli paneer sizzler રેસીપી સ્ટેપ8ફોટો
    ચિલી પનીર સીઝલર chilli paneer sizzler રેસીપી સ્ટેપ8ફોટો
    ચિલી પનીર સીઝલર chilli paneer sizzler રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    સર્વ કરતી વખતે ચાઈનીઝ સોસ રેડી દેવો બધી વસ્તુ પર..જે પ્રમાણે પસન્દ હોય....

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shweta Godhani Jodia
Shweta Godhani Jodia @cook_24916875
પર July 22, 2020 14:43

ટિપ્પણીઓ (4)

khushbu barot
khushbu barot @cook_25253713
July 26, 2020 19:02
સિઝલર ટ્રે ના હોય તો શું કરવું
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer સીઝલર મરચાં

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. દહીં પાપડનું શાક (Papad Sabji recipe in Gujarati (
  2. ગોકુળ-મથુરાના પેંડા (Gokul-Mathura Peda recipe in gujarati)
  3. રગડા પેટીસ (Ragda Petties Recipe in Gujarati)
  4. મગ ચીલા ચાટ (Moong Chilla Chaat recipe in gujarati)
  5. આલુ ચીઝ બોલ્સ (Potato Cheese balls recipe in Gujarati)
  1. કાજુ બદામ બરફી (kaju badam barfi recipe in gujarati)
  2. શેકેલા ભુટા(sekelo bhuto recipe in Gujarati)
  3. મગ ચીલા ચાટ (Moong Chilla Chaat recipe in gujarati)
  4. ક્રીમી મિક્સ વેજ સૂપ (creamy mix veg soup recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13235884
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close