ક્રીમી મિક્સ વેજ સૂપ (creamy mix veg soup recipe in gujarati)

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27

વરસાદ ચાલુ હોય અને કંઈક ગરમ ગરમ ચૂસકી સાથે પીવા મળી જાય તો વરસાદ નો આનંદ જ અનેકગણો વધી જાય છે..
મે મિક્સ વેજ સૂપ બનાવ્યો છે જે પોસકતત્વ થી ભરપૂર અને ઠંડી મા ગરમી આપે એવો છે.. #સુપરશેફ3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 3ટામેટાં
  2. 1બટેટુ
  3. 1ગાજર
  4. 1 ચમચીલીમડાના પાન
  5. 1 ચમચીકસૂરી મેથી
  6. 1મરચું
  7. 1આદુ નો કટકો
  8. 2 ચમચીકોથમીર
  9. 1/2 ચમચીમરી પાઉડર
  10. 1/2 ચમચીજીરું પાઉડર
  11. 1/2 ચમચીગરમ મસાલો
  12. 1ચમચો મલાઈ
  13. મીઠુ સ્વાદાનુસાર
  14. ખાંડ સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બધી સામગ્રી ભેગી કરો.

  2. 2

    બધા શાકભાજી મીઠુ અને ખાંડ નાખી બાફી લો.

  3. 3

    પછી તેને ક્રશ કરી ગાળી લો. તેમાં મારી, જીરું, ગરમ મસાલો અને મલાઈ નાખી ઉકાળી લો.

  4. 4

    ગરમાગરમ ક્રીમી મિક્સ વેજ સૂપ તૈયાર છે. બ્રેડ ક્રમ્પ્સ સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

ટિપ્પણીઓ

Similar Recipes