🌧️વાટી દાળનાં ભજીયા🌧️(vati dal na bhajiya recipe in Gujarati)

Isha panera @Ishakazaika111
🌧️વાટી દાળનાં ભજીયા🌧️(vati dal na bhajiya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 4-5 પલાળેલી ચણા દાળ પાણી નિતારી ને લો.થોડી આખી દાળ અલગ રાખી બાકીની દાળ ને અધકચરી ક્રશ કરો.
- 2
ક્રશ કરેલી દાળ માં બધી સામગ્રી એડ કરી તેલ વાળો હાથ કરી નાની નાની ટીક્કી વાળી લો.તેને ઘીમાં ગેસ પર તળો.
- 3
થોડી તળાઈ જાય એટલે નીચે ઉતારી થોડી ઠંડી થાય પછી 2 ટીસ્યુ પેપર વચ્ચે રાખી દાબી લો અને ફરીથી ફાસ્ટ ગેસ પર તળો.ગોલ્ડન બ્રાઉન થાય એટલે નીચે ઉતારી ચાટ મસાલો અને લીંબુ છાટી ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13239474










ટિપ્પણીઓ (2)