કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હોમમેડ પીઝા સોસ(Honemade Pizza Sauce recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હોમમેડ પીઝા સોસ(Honemade Pizza Sauce recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હોમમેડ પીઝા સોસ(Honemade Pizza Sauce recipe in Gujarati)

Devika Panwala
Devika Panwala @cook_23348837

ફેસ પીઝા સોસ નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે, બહુ જલ્દી બની જાય છે ઘરે બનાવો ખુબ જ સરળ છે.
#માઇઇબુક

ફેસ પીઝા સોસ નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે, બહુ જલ્દી બની જાય છે ઘરે બનાવો ખુબ જ સરળ છે.
#માઇઇબુક

વધુ વાંચો

હોમમેડ પીઝા સોસ(Honemade Pizza Sauce recipe in Gujarati)

Devika Panwala
Devika Panwala @cook_23348837

ફેસ પીઝા સોસ નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે, બહુ જલ્દી બની જાય છે ઘરે બનાવો ખુબ જ સરળ છે.
#માઇઇબુક

ફેસ પીઝા સોસ નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે, બહુ જલ્દી બની જાય છે ઘરે બનાવો ખુબ જ સરળ છે.
#માઇઇબુક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 min
4 પિરસવાનું
  • 6-7 નંગલાલ મોટા ટામેટા
  • 1મોટી ડુંગળી
  • 4-5કળી લસણ
  • 2 ટેબલ સ્પૂનટોમેટો કેચપ
  • 1 ટેબલ સ્પૂનલાલ મરચું
  • 1 ટી સ્પૂનઓરેગાનો
  • 1 ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  • 1/2 ટી સ્પૂનમરી પાઉડર
  • 6 નંગતાજા બેસિલ ના પાન, (ઘરમાં તુલસી હોય એ નથી લેવાની.)
  • 1 ટેબલસ્પૂનકોર્નફલોર
  • 1 ટી.સ્પૂનખાંડ
  • 1 ટેબલ સ્પૂનઓલિવ ઓઈલ કે બટર
  • મીઠું સ્વાદ પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    સૌથી પહેલા એક તપેલી માં પાણી ઉકળવા મુકો અને તેમાં ટામેટા ને પાછળ ની સાઈડ પર ક્રોસ કટ કરીને બાફવા મૂકો. પાંચથી દસ મિનિટમાં ટામેટા ની છાલ છૂટી પડવા લાગશે એટલે તેને પાણીમાંથી કાઢી લેવા. અને ઠંડા પાણી માં નાખી દેવા. ટામેટા થોડા ઠંડા થાય પછી તેની છાલ કાઢી લેવી.

  2. 2

    હવે આ ટામેટાને મિક્સર જારમાં લઈને તેની પ્યુરે બનાવી લેવી, આ પ્યુરે ને એક ગરનાં ની મદદ થી ગાળી લેવી. એટલે તેમાં જે બી હશે છૂટા પડી જશે.

  3. 3

    હવે ડુંગળી ને ઝીણી સમારી લેવી, અને લસણને પણ ઝીણો ઝીણો કાપી લેવું,

    હોમમેડ પીઝા સોસ(Honemade Pizza Sauce recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પેનમાં બટર કે ઓલિવ ઓઈલ નાખી તેમાં કાપેલું લસણ નાખવું લસણને બહુ ફ્રાય નથી કરવાનું, તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરવી એક મિનિટ માટે ફ્રાય કરવી, પછી તેમાં ટોમેટો પ્યોરી એડ કરવી, એને ઢાંકીને બે મિનિટ માટે કુક કરવી,

  5. 5

    પછી તેમાં ટોમેટો કેચપ, મરી પાઉડર, લાલ મરચું પાઉડર, ખાંડ, હાથેથી તોડીને ફ્રેશ બેસિલ ના પાન નાખીને બરાબર મિક્સ કરવું. તેને એક મિનિટ માટે કુક કરવું.

  6. 6

    એક વાડકીમાં કોર્ન ફ્લોર લઈને તેમાં એક ચમચી પાણી નાખીને તેની પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને પેનમાં રહેલા પીઝા સોસ માં ધીરે ધીરે એડ કરો અને મિક્સ કરતા જવું. તેને એક મિનિટ માટે ચઢવા દેવું. અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવું, ગેસ બંધ કરી દેવો, હવે રેડી છે હોમમેડ પીઝા સોસ. આ સોસ ને ફ્રીઝ માં પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો.

    હોમમેડ પીઝા સોસ(Honemade Pizza Sauce recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Devika Panwala
Devika Panwala @cook_23348837
પર July 23, 2020 04:50

ટિપ્પણીઓ (5)

Gita Dalal
Gita Dalal @cook_23374581
July 23, 2020 10:25
Ketla divas store Kari shakay ?
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીઝા સોસ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ફ્રૂટ એન્ડ નટ્સ કેક(Fruit & nuts cake recipe in Gujarati)
  2. રવા કેક (Rava Cake recipe in Gujarati)
  3. ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman in Gujarati Recipe)
  4. ફરાળી સિઝલર (farali/upvas sizzler recipe in Gujarati)
  5. દમ કોર્ન પનીર.(Dam corn Paneer recipe In Gujarati.)
  1. મોહનથાલ(mohanthal recipe in gujarati)
  2. ક્વીક સુજી બેસન વેજ ઢોકલા
  3. હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati)
  4. મકાઈ ના ભજીયાં(makai bhajiya recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13243495
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close