હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati)

Jaina Shah
Jaina Shah @cook_24683884
Vadodara

#માઇઇબુક
#સુપરસેફ 3
#post 29
આજે મે ગરમા ગરમ હક્કા નુડલ્સ બનાવી છે જે આમ તો ચાઇનીઝ આઈટમ છે જે નાના થી માંડી ને મોટા ને ખૂબ જ પ્રિય વસ્તુ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મારાં ઘરમાં પણ બધા ની હોટ ફેવરિટ આઈટમ છે.

હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક
#સુપરસેફ 3
#post 29
આજે મે ગરમા ગરમ હક્કા નુડલ્સ બનાવી છે જે આમ તો ચાઇનીઝ આઈટમ છે જે નાના થી માંડી ને મોટા ને ખૂબ જ પ્રિય વસ્તુ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મારાં ઘરમાં પણ બધા ની હોટ ફેવરિટ આઈટમ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2વ્યક્તિ
  1. 150 ગ્રામનુડલ્સ
  2. 2/3 કપકોબીજ
  3. 2/3 કપગાજર
  4. 2/3 કપકેપ્સિકમ
  5. 1 ટેબલ સ્પૂનસોયા સોસ
  6. 2 ટેબલ સ્પૂનઓઇલ
  7. 1 ટેબલ સ્પૂનમરી પાઉડર
  8. 4-5લીલા મરચા
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1 કપપાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક કડાઈ લઈશુ એમાં પાણી એડ કરીશુ તેમાં 1 ટી ચમચી તેલ એડ કરીશુ, 1ટી ચમચી મીઠું એડ કરીશુ પછી નુડલ્સ એડ કરી એને બાફી લઈશુ.

  2. 2

    પછી નુડલ્સ બફાઈ જાય એટલે એને કાનાવાળા વાડકા માં કાળી લઈશુ અને થોડું ઠંડુ પાણી એડ કરી લઈશુ.

  3. 3

    પછી એક કડાઈ માં તેલ એડ કરીશુ ગરમ થાય એટલે એમાં 4 થી 5 લીલા મરચા વચ્ચેથી કટ કરી એડ કરીશુ, પછી બધું કટ કરેલ શાકભાજી એડ કરી સેકી લઈશુ થોડા ધીમા ગેસ પર પછી એમાં નુડલ્સ એડ કરીશુ સોયા સોસ એડ કરીશુ, પછી મીઠું સ્વાદ મુજબ અને મરી પાઉડર એડ કરીશુ, તો આપડી હક્કા નુડલ્સ તયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jaina Shah
Jaina Shah @cook_24683884
પર
Vadodara

Similar Recipes