કોલ્ડ કોફી(cold coffee recipe in Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13246719

સૌ પ્રથમ એક તપેલી માં દૂધ લો અને તેમાં પાણી માં પલાળી કોફી ઉમેરીને તેમાં ખાંડ,બોનૅવીટા અને કોલ્ડ કોકો પાઉડર નાખી હેન્ડ ગ્રાઇન્ડીંગ વડે એક વાર ગ્રાઇન્ડ કરી તેમાં બરફના ટુકડા નાખી ફરી ગ્રાઇન્ડ કરી તેને ગ્લાસ માં લઇ સર્વ કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ