ભજીયા (bhajiya recipe in Gujarati)

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
KHAMBHALIA

વરસાદ પડે એટલે ઘરના બધાને ગરમાગરમ ભજીયા ખાવાનું મન થાય. બધાની ડિમાન્ડ કેટલી જુદી જુદી હોય કેળાના ભજીયા,
ખજૂર ભજીયા,
ડુંગળીના ભજીયા,
રીંગણાના ભજીયા,
અજમાના પાનના ભજીયા,
મરચાના ભજીયા.

ભજીયા (bhajiya recipe in Gujarati)

વરસાદ પડે એટલે ઘરના બધાને ગરમાગરમ ભજીયા ખાવાનું મન થાય. બધાની ડિમાન્ડ કેટલી જુદી જુદી હોય કેળાના ભજીયા,
ખજૂર ભજીયા,
ડુંગળીના ભજીયા,
રીંગણાના ભજીયા,
અજમાના પાનના ભજીયા,
મરચાના ભજીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 2 વાટકીચણાનો લોટ
  2. 2મોટા બટાકા
  3. 7પાન અજમાના પાન
  4. 4/5મરચા
  5. 3ડુંગળી ની સ્લાઈસ
  6. 1/2ચમચી સાજી
  7. નમક સ્વાદ પ્રમાણે
  8. 1/2ચમચી અજમો
  9. 1/2ચમચી આખા ધાણા
  10. ચાર-પાંચ આખા મરી
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ચણાનો લોટ ચાળી જરૂર મુજબ પાણી ઉમેરો તેમા અજમો,મરી,ધાણા, નમક,ઉમેરી સરસ ખીરું બનાવો. ચપટી સાજી ઉમેરો તેને એક્ટિવેટ કરવા અને લીંબુ તેની ઉપર નીચવો.

  2. 2

    બટાટાને ધોઈ છાલ ઉતારી તેને સ્લાઈસ કરો. અજમાના પાન ને ધોઈ કોરા કરી તૈયાર રાખો. ડુંગળીની સ્લાઈસ કરી તૈયાર રાખો. કેળા સુધારી તૈયાર રાખો. મરચામાં વચ્ચે કાપો પાડી તેને પણ સાઈડમાં રાખો.

  3. 3

    ગેસ ઉપર તેલ ગરમ કરવા મુકો તેલ બરાબર ગરમ થઈ જાય પછી બટાકાની સ્લાઈસને ખીરામાં બોળી તેલમાં ડીપ ફ્રાય કરો ચટણી અને સોસ સાથે ગરમાગરમ ભજીયા ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Davda Bhavana
Davda Bhavana @Bhavna826
પર
KHAMBHALIA
I am working woman but lock down give me chance to cook something new and yummy food 😋😋
વધુ વાંચો

Similar Recipes