કોકો વીથ આઇસ્ક્રીમ(coco with icecream recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા તપેલી માં દૂધ લો અને તેને ઉકળવા મુકો દૂધ ઉકાળીને તેનો એક ઉભરો આવે એટલે તેમાં કોકો પાઉડર નાખી હલાવી લો અને બોનૅવીટા નાખી હલાવો અને હલાવતા રહો જેથી તે ધટ્ટ થાય અને ૧૦ મીનીટ ગરમ કરવું કોકો પાઉડર નાખી બાદ.તૈયાર છે કોકો અવે તેને ઠંડુ પાડવા મૂકવું.
- 2
૫૦૦ગ્રામ દૂધ લો તપેલી માં તેમાંથી એક વાટકી દૂધ કાઢી લો.અવે દૂધ તપેલી નું ગરમ કરવા મૂકો અને તેમાં ૪ ચમચી ખાંડ નાખી ઉકાળો.વાટકી ના દૂધ માં કોનૅફલોર, જીએમસી પાઉડર, સીએમસી પાઉડર અને મીલ્ક પાઉડર નાખી હલાવી લો ત્યારબાદ અને દૂધ નો એક ઉભરો આવે એટલે તેમાં વાટકી નું દુધ રેડી હલાવો અને રાબ જેવુ કરી તેને લઇ ૧૦-૧૫ મીનીટ ઠંડુ પાડવા મૂકવું.અને ત્યારબાદ તેને આઈસ્ક્રીમ ના ડબ્બામાં લઈ ૮કલાક ફ્રીજ માં ઠંડુ પાડો.
- 3
અવે ઠંડુ આઇસ્ક્રીમ ને તપેલી માં લઇ બીટર ફેરવો જ્યાં સુધી આઇસ્ક્રીમ નો ઉભરો નહિ આવે ઉભરો આવે એટલે તેમાં વેનિલા એસેન્સ ઉમેરી હલાવો અને ૮ કલાક ફીઝ માં ઠંડુ પાડીને તૈયાર છે આઇસ્ક્રીમ.
- 4
અવે ગ્લાસ માં કોકો લઈ આઇસ્ક્રીમ ઉપર મુકી અને ચોકો ચિપ્સ મુકી સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ