આલુ પરોથા (alu parotha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા બટેટા બાફી લો.અને છાલ ઉતારી એમાં આદુ મરચા લીંબુ રસ મીઠું મરચું પાઉડર ધાણાજીરૂ નાખી મિક્સ કરી લો.કોથમીર નાખો.હવે લોટ બાંધી લો પરોઠા માટે.
- 2
હવે લોટ માંથી લુઆ લઈ રોટલી નાની વણી લો.એમાં મસાલો વચે મૂકો.અને પાછું ગોઇનુ બનાવી પરોઠા વણી લો.
- 3
હવે ગેસ પર લોઢી ગરમ મૂકો.એમાં પરોઠું નાખો.અને તેલ લગાવી બન્ને બાજુ સેકી લો.આમ એક એક પરોઠા સેકી લો.
- 4
અને દહીં અથવા સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોથમીર ફુદીના ભજીયા(kothmir na bhajiya recipe in Gujarati)
#સુપરશેફ 3#મોનસૂન સ્પેશિયલ Nehal D Pathak -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોબીના પરોઠા(kobi na parotha recipe in gujarati)
#સાતમકોબીજ ને એક સ્વસ્થ આહાર માંટે જરૂરી ગણવામાં આવે છે આપણે તેને કાચા સલાડમાં પણ ઉપયોગ કરીએ છીએ નાના છોકરાઓને કોબીજ બહું ભાવતી નથી પણ આ પરોઠા કરીને આપવામાં આવે તો તે ફટાફટ ખાઈ લેશે ખાવામાં હેલ્ધી પણ છે કારણકે કોબીજ અને ઘઉંના લોટથી બનાવવામાં આવ્યા છે છોકરાઓ થેપલાં નથી ખાતા એટલે અમે સાતમ માટે કોબીજ ના પરોઠા બનાવીએ છીએ Sonal Shah -
-
-
-
-
-
આલૂ પરોઠા (Aloo Parotha Recipe in Gujarati)
#weekendબાળકો મૉટે ભાગે બીટ નથી ખાતા હોતા તો એમને બીટ ખવડાવવા માટે નો બેસ્ટ option આ રેસિપી છે. Krishna Joshi -
સ્વાદિષ્ટ ક્રિસ્પી લેહેર વાળા સમોસા
#સુપરશેફ૩જુલાઈ સુપર શેફ ચેલેન્જવી૩ મોનસૂન સ્પેશિયલ રેસીપી Ramaben Joshi -
-
-
આલુ પરોઠા (Aloo parotha Recipe in Gujarati)
#trend2સૌની ભાવે તેવા આલુ પરોઠા મે થોડા અલગ રીતે બનાવ્યા છે. જેમાં મે ફુદીના ની ફ્લેવર આપી છે. તેથી તેનો ટેસ્ટ માં ખુબજ ટેસ્ટી લાગે છે. સાથે સ્વીટ માં મે ઈલાયચી શ્રીખંડ બનાવ્યો છે. Nirali Dudhat -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13248666
ટિપ્પણીઓ