કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્ષ ભજીયા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્ષ ભજીયા રેસીપી મુખ્ય ફોટો

મિક્ષ ભજીયા

Purvi Ramani
Purvi Ramani @purvi1

#સુપરશેફ3

#સુપરશેફ3

વધુ વાંચો

મિક્ષ ભજીયા

Purvi Ramani
Purvi Ramani @purvi1

#સુપરશેફ3

#સુપરશેફ3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૧ કપચણાનો લોટ
  2. મીઠુ જરુર મુજબ
  3. ૧|૨ ચમચી લાલ મરચું
  4. ૧|૪ ચમચી હળદર
  5. ૧|૪ ચમચી ઈનો
  6. ૧ કપલીલા ધાણા
  7. ૨લીલા મરચાં કાપેલા
  8. ૧|૪ ચમચી સંચળ
  9. ૧|૪ કપ સેવ
  10. મીઠુ જરુર મુજબ
  11. ૧|૨ ચમચી લીંબુનો રસ
  12. ૧ નંગટમેટુ
  13. ૧ નંગબટાકા
  14. ૧ નંગડુંગળી
  15. ૫-૬ મોટા લીલા મરચા
  16. ૧ ચમચીમરી અધકચરા વાટેલા
  17. ૧ ચમચીસૂકા ધાણા અધકચરા વાટેલા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ના લોટ મા હળદર, લાલ મરચું, મીઠું પ્રમાણસર નાખી પાણી નાખી ભજીયા નુ બેટર તૈયાર કરી લો.

  2. 2

    લીલા મરચાં કાપેલા, ધાણા, મીઠું પ્રમાણસર, લીંબુ નો રસ, સંચળ, સેવ નાખી મિક્ષર મા ગ્રાઇનડ કરો અને લીલી ચટણી બનાવી લો.

  3. 3

    બટાકા ની સ્લાઇસ કરી લો.

    મિક્ષ ભજીયા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ટામેટાં ની સ્લાઇસ કરી દો પછી તેની ઉપર લીલી ચટણી લગાવીને રાખો.

    મિક્ષ ભજીયા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ડુંગળી અને લીલા મરચા લાંબી પટ્ટી મા કાપી લો.

  6. 6

    બટેકા ની સ્લાઇસ, મરચા, ડુંગળી ને ભજીયા ના બેટર મા ડુબાડી ગરમ તેલ મા તળી લો.

  7. 7

    ચટણી લગાવીને રાખેલ ટામેટાં સ્લાઇસ પણ બેટર મા ડુબાડી ઉપર થી મરી અને ધાણા લગાવીને ગરમ તેલ મા તળી લો.

    મિક્ષ ભજીયા રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ગરમ ગરમ ભજીયા લીલી ચટણી સાથે સવઁ કરો.

    મિક્ષ ભજીયા રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Purvi Ramani
Purvi Ramani @purvi1
પર July 26, 2020 19:37

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
July 27, 2020 06:32
Yummy 😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેક્સીકન રાઈસ (Mexican Rice recipe in Gujarati)
  2. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  3. પિઝા (pizza recipe in gujarati)
  4. ફરાળી પાણીપુરી(farali pani puri recipe in GUJARATI)
  5. પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
  1. બિટરૂટ કોર્ન કબાબ
  2. ફરાળી ઉપમા
  3. રાજગરાની પૂરી
  4. કોકોનટ બરફી(coconut barfi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13259183
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close