મેગી બાઈટસ(mango bites recipe in Gujarati)

# સુપરશેફ 3 # મોનસુન
આ રેસીપી કવિક અને ઈઝી છે અને આ મારુ ઈનોવેશન છે. તો ચાલો જોઈએ માઉથવોટરીગ મેગી બાઈટસ
મેગી બાઈટસ(mango bites recipe in Gujarati)
# સુપરશેફ 3 # મોનસુન
આ રેસીપી કવિક અને ઈઝી છે અને આ મારુ ઈનોવેશન છે. તો ચાલો જોઈએ માઉથવોટરીગ મેગી બાઈટસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મેગી નો હાથ થી અધકચરો ભુક્કો કરી લો અને ડુંગળી કેપ્સીકમ ને નાના ટુકડા મા કટ લો.
- 2
હવે કડાઈ મા ૨-૩ ચમચી તેલ લઈ તેમા ડુંગળી કેપ્સીકમ સાતડો પછી મીઠું, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર ઉમેરી તેમા ૧૧/૨ ગ્લાસ પાણી ઉમેરી પાણી ઉકળે એટલે મેગી નાખો અને મેગી મસાલો એક પેકેટ નાખો
- 3
હવે મેગી મા ૨-૩ ચમચી કોનૅ ફલોર ની પેસ્ટ નાખી પાણી બળે ત્યા સુધી ચઢવો.પછી પનીર ના કયુબ ને કડાઈ મા૨-૩ ચમચી તેલ ગરમ કરી પનીર નાખી ચપટી હળદર પાઉડર અને લાલ મરચું પાઉડર નાખી હલાવી લો
- 4
હવે મેગી ને ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દો અને ૧૫-૨૦ મિનિટ ઠરે પછી કાપા પાડી લો
- 5
હવે મેગી ના પીસ ને સરવીગ ટરે મા લો અને ઉપર પનીર નો કયુબ મુકો અને ઉપર છીણેલું ચીઝ મુકો
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (4)