કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
RAINBOW CAKE IN CHOCOLATE FLAVOUR 🌈🎂
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
RAINBOW CAKE IN CHOCOLATE FLAVOUR 🌈🎂 રેસીપી મુખ્ય ફોટો

RAINBOW CAKE IN CHOCOLATE FLAVOUR 🌈🎂

Mamta Khatwani
Mamta Khatwani @cook_23110272

#સુપરશેફ3
#week3
#મોનસુન સ્પેશિયલ
#પોસ્ટ ૧

* મારા ધરે કેક બધા ને બહુ જ ભાવે છે ધરમા બૅથ ડે હોવાથી મે આ કેક બનાવ્યો આપણા કુકપેડ મા મોનસુન રેસીપી ચાલી રહી છે એટલે‌ મે એ થીમ પર કેક બનાવ્યો જેથી મારા ધરે આ મેધધનુષ્ય નો રેઈનબો કેક જોઈ બધા બાળકો ખૂબ ખુશ થઈ ગયા .અને અત્યારે તો મોનસુન ચાલી રહી છે અને‌‌ આપણા કુકપેડ મા પણ આ કોનટેસ્ટ ચાલી રહયો છે જેથી આ કેક નો થીમ‌આ સમય માટે એકદમ પરફેકટ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપમેદો
  • ૧/૨ કપદૂધ
  • ૧/૨ કપદળેલી ખાડ
  • ૧/૪ કપતેલ
  • ૧/૨+૧/૮ ચમચી બેકીગ પાઉડર
  • ૧/૪બેકીગ સોડા‌ ચમચી
  • ૧/૨ tbspવિનેગર
  • પીન્ચ મીઠુ
  • ચોકલેટ એસેન્સ કેક માટે ૫-૬ ટીપા
  • વેનિલા એસેન્સ વીપ્ડ કી્મ માટે ૫-૬ ટીપા
  • ૨ કપવીપ્ડ કરેલી કી્મ
  • *****************
  • કલર વાળી વીપ્ડ કી્મ :
  • કી્મ ને વીપ્ડ કરી તેમા કોઈ પણ કલર અને એસેન્સ ના ૨ ટીપા નાખવા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્થમ મેદા ને ચાળી લો પછી તેમા દળેલી ખાડ,બેકિગ પાઉડર,બેકિગ સોડા, નાખી બરાબર મિકસ‌કરો.હવે એક બાઉલ મા ૧/૨ કપ દૂધ,૧/૨ tbsp વિનેગર,ચપટી મીઠુ નાખી ૫ મિનિટ રહેવા દો જેથી તેની છાશ બની જાય.ત્યારબાદ તેમા દૂધ,મીઠુ,વિનેગર નુ મિશ્રણ(છાશ), ચોકલેટ એસેન્સ નાખી મિકસ કરો.

    RAINBOW CAKE IN CHOCOLATE FLAVOUR 🌈🎂 રેસીપી સ્ટેપ1ફોટો
    RAINBOW CAKE IN CHOCOLATE FLAVOUR 🌈🎂 રેસીપી સ્ટેપ1ફોટો
    RAINBOW CAKE IN CHOCOLATE FLAVOUR 🌈🎂 રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    અને કેક ટીન ને તેલ થી ગી્સ‌ કરી લો.તેમા કેક નુ બેટર નાખો.અને તેને માઈકો્વેવ મા ૧૮૦ ડિગરી પર ૨૫ મિનિટ બેક થવા દો.બેક થઈ જાય બાદ તેને ઓવન માથી કાઢી થોડુ ઠંડુ થવા દો ત્યારબાદ તેને ૫-૬ કલાક માટે ફી્જ મા મૂકો જેથી સેટ થઈ જાય..

    RAINBOW CAKE IN CHOCOLATE FLAVOUR 🌈🎂 રેસીપી સ્ટેપ2ફોટો
    RAINBOW CAKE IN CHOCOLATE FLAVOUR 🌈🎂 રેસીપી સ્ટેપ2ફોટો
    RAINBOW CAKE IN CHOCOLATE FLAVOUR 🌈🎂 રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેના ૩-૪ એકસરખા સ્લાઈસ કરી લો.એક કેક બૉડ લઈ તેની ઉપર કેક ની સલાઈસ મૂકો. શુગર વોટર સ્પે્ડ કરો અને વીપ્ડ કી્મ લગાવો.

    RAINBOW CAKE IN CHOCOLATE FLAVOUR 🌈🎂 રેસીપી સ્ટેપ3ફોટો
    RAINBOW CAKE IN CHOCOLATE FLAVOUR 🌈🎂 રેસીપી સ્ટેપ3ફોટો
    RAINBOW CAKE IN CHOCOLATE FLAVOUR 🌈🎂 રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેની ઉપર બીજી સ્લાઈસ મુકો તેની ઉપર પણ શુગર વોટર અને કી્મ લગાવો અને કેક‌ બધા સેટ કરી લો.અને બહાર થી પણ કી્મ લગાવી સ્લાઈસ ને ઢાકી લો..

    RAINBOW CAKE IN CHOCOLATE FLAVOUR 🌈🎂 રેસીપી સ્ટેપ4ફોટો
    RAINBOW CAKE IN CHOCOLATE FLAVOUR 🌈🎂 રેસીપી સ્ટેપ4ફોટો
    RAINBOW CAKE IN CHOCOLATE FLAVOUR 🌈🎂 રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે રેઈનબો કેક છે એટલે કેક મા મીડલ મા બે વાદળ ની ડિઝાઈન કરો.અને તેની ઉપર બધા કલર ની સ્ટાર નોઝલ થી ડિઝાઈન કરી લો અને મેધધનુષ્ય બનાવો.અને તેને નાના નાના બોલ્સ થી ડેકોરેશન કરી લો.

    RAINBOW CAKE IN CHOCOLATE FLAVOUR 🌈🎂 રેસીપી સ્ટેપ5ફોટો
    RAINBOW CAKE IN CHOCOLATE FLAVOUR 🌈🎂 રેસીપી સ્ટેપ5ફોટો
    RAINBOW CAKE IN CHOCOLATE FLAVOUR 🌈🎂 રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    RAINBOW CAKE IN CHOCOLATE FLAVOUR 🌈🎂 રેસીપી સ્ટેપ6ફોટો
    RAINBOW CAKE IN CHOCOLATE FLAVOUR 🌈🎂 રેસીપી સ્ટેપ6ફોટો
    RAINBOW CAKE IN CHOCOLATE FLAVOUR 🌈🎂 રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mamta Khatwani
Mamta Khatwani @cook_23110272
પર July 27, 2020 09:23

ટિપ્પણીઓ (5)

DARSHANA SANGHVI
DARSHANA SANGHVI @darshdarsh
August 15, 2020 14:20
Woww
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રેઈન્બો કેક ચોકલેટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી મેંદુ વડા વિથ ફરાળી ચટણી(farali menduvada recipe in Gujarati)
  2. સેઝવાન ફ્રાઈડ રાઈસ.(sezwan fried rice in Gujarati.)
  3. સ્પાઈસી વેજ પનીર ટિક્કા પીઝા  (No Oven No Yeast)
  4. નાયલોન ખમણ (naylon khaman recipe in gujarati)
  5. રવા મેંદાની પૂરી (Rava Mendani Puri Recipe in Gujarati)
  1. હોટેલ જેવું ભરેલા રવૈયા નું શાક
  2. રાગી કેરેટ ઈડલી
  3. બેડમી પૂરી (Bedmi puri recipe in Gujarati)
  4. પાવભાજી
https://cookpad.wasmer.app/in-gu/recipes/13263231
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close