પાવભાજી

#મોન્સૂન મેજિક
સુપર સેફ૩
ચોમાસાની સિઝનમાં ગરમ ગરમ પાવભાજી અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે અને રાતનું ડિનર તેનાથી બની જાય છે
પાવભાજી
#મોન્સૂન મેજિક
સુપર સેફ૩
ચોમાસાની સિઝનમાં ગરમ ગરમ પાવભાજી અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે અને રાતનું ડિનર તેનાથી બની જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
બનાવવાની રીત: વટાણા બટાકા દુધી રીંગણા વધુ ઝીણું સમારી લેવું પછી કુકરમાં થોડું તેલ ગરમ મૂકો એમાં બધા શાક રાખી સાથે કરો પછી તેમાં પાણી નાખીને ચારથી પાંચ સીટી વગાડો એકદમ બરાબર ચડી જાય અને મેશ થઈ જાય એવું કરો
- 2
હવે ટામેટાને ઝીણા સમારો લસણને ક્રશ કરી લો પછી એક પેનમાં 1/2વાડકી તેલ ગરમ મૂકો તેમાં લસણને ક્રશ કરીને નાખો હવે તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખો હવે તેને બરાબર ગ્રેવી થવા દો લગભગ લગભગ પંદરથી ૨૦ મિનીટ સુધી થવા દો તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો પછી તેમાં મીઠું મીઠું હળદર ધાણાજીરૂ ગરમ મસાલો લીલા ધાણા બધું નાખીને સરખી રીતે સાંતળો પછી તેમાં ૨ ચમચી બટર નાખો
- 3
હવે તેમાં થોડું પાણી નાખો પછી બધા શાકભાજી ને પોટેટો પિલર થી મિક્સ કરીને નાખો હવે બરાબર હલાવીને થવા દો જરૂર પડે તો પાણી નાખું અને લગભગ અડધો કલાક સુધી ધીમા તાપે સાંતળો તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી દો હવે તેમાં ઉપરથી કોથમીર નાખો હવે પાવ ને તવીમાં બટર મૂકી ને પાવભાજી નો મસાલો નાખીને જરા પાણી નાંખી પાવ શેકી લો હવે પાવ અને ભાજી સર્વ કરો સાથે કાંદા ટામેટા લીંબુ સર્વ કરો અને ગરમ ગરમ પાપડ સાથે મજા માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાવભાજી
#સ્ટ્રીટ પાવભાજી ફેમસ સ્ટ્રીટ ફુડ છે. સ્ટ્રીટ ફુડ ખાવા જઇએ અને પાવભાજી ના ખાઇએ તો ના ચાલે .પાવભાજી નું નામ લેતા જ મોઢા માં પાણી આવી જાય . Ami Adhar Desai -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week26#પાવભાજી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને ઘરે બનાવેલી હોય એટલે બધાને હેલ્થ માટે પણ નુકસાન કરતી નથી આપણે સારું તેલ અને સારા શાકભાજી વાપર્યો એટલે હેલ્થ માટે સારું Kalpana Mavani -
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. ગુજરાતી લોકોને એટલી પસંદ છે કે ગુજરાતીઓએ પાવભાજી ને પોતાની બનાવી લીધી છે. પાવભાજી એ શાકભાજીના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે. પાવભાજી માં બટર ઉમેરી ને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#વેસ્ટ#પોસ્ટ4 spicequeen -
-
-
-
સુરતની પ્રખ્યાત લીલી પાવભાજી
#ડિનર#સ્ટારમિત્રો પાઉભાજી તો ખૂબ ખાધી હશે પણ સુરતની આ પ્રખ્યાત લીલી પાઉંભાજી તમે ક્યારેય ખાધી નહીં હોય. જો કોઇ મહેમાન તમારા ઘરે આવવાના હોય તો તમે ડિનરમાં લીલી પાવ ભાજી બનાવી તેમને ઈમ્પ્રેસ કરી શકો છો. Bhumi Premlani -
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ1#શાક પાવભાજી દરેક ઘરમાં બનતી અને દરેક રાજ્યમાં બનતી હોય છે. અરે તે ખૂબ ઓછી મહેનતે બની જાય છે. કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે આ રેસિપી બેસ્ટ ઓપ્શન છે.. અને જે બાળકો શાકભાજી ના ખાતા હોય તેને પણ આ રીતે આપવા થી તે પણ ખાવા લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
અમારા ઘર માં મારા હાથ ની પાવનભાજી બધા ની ફેવરીટ છે. Payal Panchal -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારી ૧ નંબર ની પ્રિય વાનગી હોય તો તે છે પાવભાજી. મારી ભાજી અલગ હોઈ છે અને તેની સરખામણી કડોદરા ના જેઠા કાકા ની ભાજી સાથે થાઈ છે. બાળકો બધા શાકભાજી ખાવા કરતાં હોતા નથી પણ પાવભાજી માં ખાઇ જાય બાળકો , જેમ કે વટાણા, ફ્લાવર. Nilam patel -
પનીર પાવભાજી
#વિકમીલ1#તીખીપાવભાજી તો સૌ ને પસંદ છે થોડી તીખી ને ટેસ્ટી હોય તો ઓર મજા પડી જાય to પાવભાજી સાથે પનીર હોય તો પનીર ના ચાહકોને પણ મોજ પડી જાય .. પનીર pavbhaji ખુબજ સ્વાદિષ્ટ અને તીખી ne ટેસ્ટી સારી લાગે છે .. Kalpana Parmar -
-
પાવભાજી બોમ્બે સ્ટાઇલ (Pavbhaji Bombay Style Recipe In Gujarati)
#Disha#cookpadindia#cookpadgujaratiમેં દિશા મેમની રેસીપી ફોલો કરીને પાવભાજી બનાવી છે અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં તેમાં થોડું ટ્વિસ્ટ પણ કરયુ છે. Unnati Desai -
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
આ રેસિપી બહુ સાદી અને સરળ છે અને બહુ સ્વાદિષ્ટ હોય છે. અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે. આ રેસિપી ઘરમાં બેઝિક વસ્તુઓથી જ બની જશે. Palak Talati -
#30મિનીટ મુંબઈની ફેમસ કાળી પાવભાજી
કાળી પાવભાજી મુંબઈમાં બહુ ફેમસ છે અને આ ભાજી તીખી બનાવવામાં આવે છે Jalpa Soni -
પાવભાજી
પાવ ભાજી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે પાવભાજી મારા ઘરમાં બધાની ફેવરેટ છે#cookpadindia#cookpadgujrati#RB11 Amita Soni -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાવભાજી મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે તે નાના મોટા સૌને ભાવે છે વેજીટેબલ અને કાંદા ટામેટાની ગ્રેવી સાથે બનાવવામાં આવે છે બટરના ભરપૂર ઉપયોગ કરવાથી આ ડિશ ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
ટોમેટો સુપ(tomato soup recipe in gujarati)
આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં એકદમ હેલ્ધી છે મારા ઘરમાં બધાને બહુ ભાવે છે Falguni Shah -
-
પનીર પાવભાજી
અલગ વરસન ઓફ પાવભાજી#માઇઇબુક#સુપરશેફ2#જુલાઈ#માઇપોસ્ટ૧૨ Aanal’ kitchen (by Aanal Thakkar) -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી એટલે મુંબઈની ફેમસ અને બધાની ફેવરેટ. મે પાવભાજી બનાવવા માટે 1 થી 2 ટિપ શેર કરી છે આ રીતથી તમે પાવભાજી બનાવો અને જરૂરથી જણાવજો કે કેવી બની. Urvi Mehta -
છોટૂ પાવભાજી પિઝા (Paubhaji Pizza Recipe In Gujarati)
#ટ્રેન્ડીંગ#weekend#fusiondishપાવભાજી તો બહુ બનાવી ને ખાધી પીત્ઝા પણ બહુ બનાવ્યા ને ખાધા પણ આજે થોડું ટ્વિસ્ટ 😉😉 નાના પીત્ઝા બેઝ પર ભાજી અને ચીઝ નું ટોપીંગ. ભાજી માં મેં બીજા શાક મિક્સ કયૅા છે જેથી બાળકો ને પોષણ પણ મળે. કંઈક નવીન સ્વાદ માણવા મેં ટ્રાય કયૅા અને સફળ 😎🤩 Bansi Thaker -
મુંબઈ સ્ટાઇલ પાવભાજી
#રેસ્ટોરન્ટપાવભાજી તો સૌની ફેવરેટ છે અને આપે રેસ્ટોરેન્ટ જઇયે તો જરૂર થી ખાતા હોઈએ છે તો આજે મેં રેસ્ટોરન્ટ માં મળે છે એવી પાવભાજી ની રેસિપી રજૂ કરી છે Kalpana Parmar -
ચીઝી મગ ચીલ્લા(mung chilla recipe in Gujarati)
ચોમાસાની ઋતુમાં ગરમ ગરમ ખાવાની મજા કંઇ ઔર હોય છે#સુપર સેફ ૩#મોનસુન સ્પેશિયલ રેસિપી#મગ ચીલા Kalyani Komal -
મુંબઈ પાવભાજી
મુંબઈપાવભાજી#RB2 #Week2#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#મુંબઈ_સ્પેશિયલ #પાવભાજી #સ્ટ્રીટફૂડ #પાઉંભાજીમુંબઈ પાવભાજી -- મારા પતિ ને ડેડીકેટ કરુંછું . તેમને ખૂબ જ પસંદ છે . ઘરમાં પણ બધાં ને ખૂબજ ભાવે છે . Manisha Sampat -
પાવભાજી માર્ટીની
#પાર્ટી પાવભાજી માર્ટીની રેસીપી - એક અલગ શૈલી ની પ્રસ્તુતિ સાથે રજૂ કરી છે .જે સ્વાદિષ્ટ ઝડપી અને સરળ બની જાય છે.આ સ્વાદિષ્ટ રેસીપીનો પ્રયાસ કિટ્ટી પાર્ટી માં જરુર કરજો Rani Soni -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week24 #cauliflower પાવભાજી માં ફ્લાવર મુખ્ય ઘટક ગણાય છે શિયાળા માં વિવિધ શાકભાજી મળી રહે છે માટે આજે ગોલ્ડન એપ્રોન વીક 24 માટે મેં પાવભાજી બનાવી છે. Minaxi Rohit -
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#ટ્રેડિંગ મારી પાવભાજી બનવાની રીત જરા શોર્ટકટ છે પણ ટેસ્ટ માં એકદમ યમ અને ફટાફટ થઈ જાય એવી છે Komal Shah -
દાળ ઢોકળી( Dal Dhokali Recipe in Gujarati
#GA4#week12શિયાળામાં ગરમ ગરમ દાળ ઢોકળી અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. Ekta kumbhani -
સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
#એનિવર્સરી#મૈનકોસૅ#તીખીસ્ટ્રીટ માં પાવભાજી ખાવા જવાનું થાય ત્યારે સાથે તીખી ટામેટાં ની ચટણી આવે છે. Bhavna Desai
More Recipes
ટિપ્પણીઓ